________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
શ્રાત્ય અવસ્થાને શોભે તૈવી વૈરાગ્ય મય કવિતાઓ પ્રગટ કરી છે. અધ્યાત્મ રસિકજનેા આત્મગીતાનું અદ્દભુત વિવેચન કરી ગયા છે. ઇતિહાસ રસિકાએ ઐતિહાસિક કાવ્યો રચવામાં ખામી રાખી નથી, જેથી ભાવી કાળમાં તેમને ઉપકાર જાગ્રત રહે એમાં શી નવા ?
વળી ખીજા પ્રકારનાં કાવ્યામાં દેવી ભક્તાએ બનાવેલા ગરબા તથા શ્રીમાન્ તીર્થંકર વિગેરે ઇષ્ટ દેવાની સ્તુતિએ તેમજ તેમનાં અસાધરણ ચરિત્રાદિકના સમાવેશ થઇ શકે છે. ત્રીજા પ્રકારમાં ઐતિહાસિક–મહાભારત, રામાયણ, ચંપૂ પૃથ્વીરાજ રાસા તેમજ ભાટચારણાદિક કવિઓએ રચેલાં વિવિધ પ્રકારનાં રાજકીય પરિસ્થિતિનાં આખ્યાનેા તથા શિક સામાજીક અને નૈતિક વ્યાખ્યાના આવી શકે છે. વળી કાવ્યનાં લક્ષણ કૃતિઓના ભેદને લઈ વિવિધ પ્રકારનાં પ્રતિપાદન કરવામાં આવેલાં છે. તે સંબંધી સ્પષ્ટતા કાવ્ય પ્રકાશાદિક ગ્રંથામાં રહેલી છે. સ લક્ષણામાં તાપસૂચક · સામ થાય હ્રાવ્યમૂ, ’' રસવિશિષ્ટ જે વાક્ય તે કાવ્ય, એમ આધુનિક કવિઓનું પણ મંતવ્ય સમયેાચિત ગણાય છે, અને તે જનસમાજને બહુ પ્રિય અને ઉપકારક થાય છે. કારણ કે રવિનાનું શબ્દ રચનાથી અલંકૃત કાવ્ય શુષ્ક વસ્તુની બરાબર લેખાય છે. શાંતરસ જેમાં પ્રધાનપણે રહેલા છે એવા આ (કાવ્યસુધાકર) ગ્રંથ પ્રસિદ્ધવતા આચાર્ય શ્રી અજીતસાગરજી મહારાજે રચેલા છે તે આજે અમારા તરફથી સીરીઝ તરીકે પ્રગટ થઈ વાચકવર્ગ સમક્ષ મુકવાના સુયોગ પ્રાપ્ત થતાં અમાને આનંદ થાય છે.
,'
આચાર્ય શ્રી અજીતસાગરજી સૂરીશ્વર જેમ પ્રખરવકતા અને લેખક છેતેમ કાવ્યકાર પણ છે. તેમ આ કૃતિ ઉપરથી સ્પષ્ટ સમજાય તેવું છે. ગુજરાતી ભાષામાં રસમય કવિતા પ્રધાનપદ ભોગવે છે. કવિતાના નામે પદ્યમાં કેટલી કવિતા છે, વિનામ ધરાવનારાઓમાંથી કેટલા કવિ છે, તે તે ગ્રંથના વાચક વર્ગ તેના પરીક્ષક હોય તેએજ કહી શકે. પરંતુ આ ગ્રંથમાંનાં કાવ્યા કવિત્વ તિથી અનેલાં હોય તેમ તેની રચના અને તેમાં આવેલ પદોના ભાવવાહી પણાથી જણાય છે. સામાન્ય રીતે કહેવાય છે કે સા ગદ્યના લેખક હોય ત્યારે માત્ર એકજ પદ્યનેા લેખક હોય. એટલે કે અનેક રસોથી પાયાએલી એવી જુદી જુદી કવિતાએમાંથી જેતે જેતે જે રસ મેળવવા હોય તેને તે રસ તેમાંથી
For Private And Personal Use Only