________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
Üગીત.
સહુ પદ્મ પ્રાત:કાળમાં, ાભા ખીલીને 'પામશે, સવિતાતણી પણ પૂર્વમાં, કંઇ કનક રશ્મી જામશે, જેવાર આ સંસાર સવે, પ્રાણીઓ આન દેશે,
તેવાર થઈ તૈર આ, મધુકર અહીંથી ઉડશે. વિચાર કરતાં એટલેા, ત્યાં હસ્તિ ઉન્મત્ત આવિ,
ભાવી તણાજ પ્રસંગથી, તે પદ્મ ગ્રાસ ઉઠાવીએ; મરતાં ભ્રમર મેલ્યા અરે ! કઇ ધર્મ કર્મ કર્યું" નહી, એ રીત વદતાં સાથ તેા,ગજ ઊદરે વ્હોંચ્યા જઇ. ૧૧
૧૦
હા.
મૂઢ .મતિના મન્ન ! તું, કરવા લાગ્ય તપાસ, સમજાવું સાવાર છું, નહિતર થઇશ નિરાશ. ષટ્યું તું જાતે અને, સરવર વિશ્વ સુજાણુ !
વિવિધ :વિલાસેા કમળમાં–ઉમ્મર જાય અજાણ. જાણુ હસ્તિ તે કાળ છે, આવી આ તન ખાય,
અંતે ગદ્ગદ વિદે શકે, કરવા કેમ ઉપાય ? એ અર્થે મન ભાઇ ! તુ, કર આતમની ખેાજ, સદ્ગુરૂજીના શરણે જઈ, રળ આતમન રાજ
૧૫
નાપ્રશ્નપરસ્ત્રાવનછે,તેનીલ જતીનથી ! ( રૂ૫ )
For Private And Personal Use Only
૧૨
૧૩
૧૪
હરિગીત.
મસ્તાન હું. મગરૂર થઇ, આનદમાં ફરતા સદા, આશા અનેિ આકાશ વચ ના, આણુતા ઉરમાં કદા; એ વાત થઇ વિપરીત સુખની, વાત સાંભરતી નથી, જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૧