________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકાશના ઉંડાણમાં, નિર્મળ ઉડુપ નિહાળતે,
તારક બધા રૂડા ઉગેને, આથમે તે ભાળ; અદભૂત દીવ્ય ચમત્કૃતિમાં, મન હવે ટકતું નથી.
જાગ્રતુ અગર આ સ્વપન છે, તેની ખબર પડતી નથી. ૨ આનન્દ મય ઉદ્યાન વેલી, વૃક્ષસહ લપટી જતી,
વૃત્તિ વિમળ એ પ્યાર કોણે, અપીઓ એમાં જતી; એવી વિમળ વેલી વિષે, દષ્ટિ હવે ધાતી નથી,
જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. ૩ નિર્મળ નદી જળ વહન કરતી, ઉભય તટ મધ્યે રહી,
નિર્દોષ વનચર પંખી પશુઓ, પાન જ્યાં કરતાં જઈ ત્યાં જાઉં પણ બંધન હૃદયથી, કેમ કરી હડતું નથી,
જાગ્રત અગર આ સ્વન છે, તેની ખબર પડતી નથી. ૪ સત્સંગ પર હું પ્રેમથી, ત્રણ લોક તૃષ્ણા ત્યાગતો,
ભગવત્ ભજન દિનરાત સર્વે, કાળમાં કરતા હતા; આવી પ્રવૃત્તિ દુ:ખદાઇ, શું થશે માલુમ નથી,
જાગ્રતું અગર આ સ્વ છે, તેની ખબર પડતી નથી. ૫ પરમાર્થ માંહી પહેલ કરતો, આણું ઉરમાં પ્રીતડી
આગમ બધાં અવલોક તે, રાખી હૃદય શુભ રીતડી; આવી હવે ઘડી સ્વાર્થની, ક્યારે જશે તે ગમ નથી,
જાગ્રત્ અગર આ સ્વપ્ન છે, તેની ખબર પડતી નથી. હદયે ગમે તે વહી ગયું, શાન્તિ સમર્પક ગુખડું,
જે ના ગમે પણ એક તે, આવી અને સખ ખડું મુંઝાય છે ગભરાય છે મન, ચેન ચિત્ત વિષે નથી,
જાગ્રત્ અગર આ સ્વપન છે, તેની ખબર પડતી નથી. ૭ છે સાંભરે મુજ તાત ચારે, આ સમે પળ પળ વિષે, નહી ત્યાગવા છે ઉમિઓ, કેઈ કાળમાં કેને મિષે,
For Private And Personal Use Only