________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ ) प्रभुक्यांहशे ? (२६)
હરિગીત. વિધ વિધ રીતે ભટક્યાં કરે, ભગવાનને જન પામવા,
નદી નાળ પર્વત રાનમાં, ભમતા પરમ પદમાં જવા; કઈ કાશમાં નિજ અંગ પર, કરવત જઈ પ્રેમે ધરે,
જોગી જને તે હદયમાં, જગદીશ ને જોયાં કરે. ૧ જઈ દ્વારકાં દર્શન કરી, ગદ્ગદ્ સ્વરે સ્તુતિ ઉચ્ચરે,
છાપો તપેલી ધારતા બે–આહુના મૂળમાં અરે ! ! ગોવિંદ અર્થે ગમતીમાં, સ્નાન સ્નેહે આદરે;
જોગી જને તે હદયમાં, જગદીશને જોયાં કરે. ૨ આબુ ઉપર હરખે ભય, ચડતા બધાયે ટેકરે;
દેખ્યાં સુદેવી અબુદા, પહેઓ પછી ગુરૂ શિખરે; આવે પછી અવચળ ગઢે, મન હરણ શિવજીન મંદિર,
જોગી જનો તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૩ ગિરનારની ટૂંકે ચઢે, જ્યાં પાય પળમાં થરથરે,
અગણીત ફળકુલથી ભર્યા, વૃક્ષે હૃદય મળે ઠરે, અમૃત સરિખાં ઝરણનાં, જળ પાનથી ઉંદર ભરે,
જોગી જને તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૪ ચાલે પછી ચૂંવાળમાં, બળવર્તી બહુચરબાઈ જ્યાં,
ન્હાતા સરેવર માનમાં, કરતા તિલક ચતુરાઈ ત્યાં; માગે “હુને હે માવડી! તુજ ભજન શક્તિ આપરે !”
જોગી જને તે હદયમાં, જગદીશને જયાં કરે. ૫ આરાસુરે વાસ કરે, જગદંબિકા આરાસુરી,
ગહવર તણું ગેખે વસી, કઈ સમય પર આસનપુરી, એ દેવને કલ્યાણ અર્થે, જેડી કર દ્વય કરગરે, જોગી જને તે હદયમાં, જગદીશને જોયા કરે.
For Private And Personal Use Only