________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧) જગત સુખ તે ક્ષણભરનું છે, જેમ વિજળીને ઝબકારા,
જળ સ્થળ સઘળાને શિર ભય છે, જ્યાં પામરને ઉગારે? દેહ સહુના વિનાશવાળા, કોણ ભામિની ભત્તર,
કાણ કાજીને પંડિત પાપી, કાળ સર્વને હરનાર. ૨૬ ઈન્દ્રલોકમાં પુણ્ય અન્તને, દેત્યેને તેમજ ભય છે,
દૈત્યલોકમાં દેવાનો તે, નિશ્ચય અકી રહ્યો ભય છે; એ રીતે વળી વળીને પતિએ, તે પ્રમદાને ઉપદેશી, વ્હાલી ! નિર્ભય તે વિભુપદ છે, અન્ય સર્વ જગવિનાશી. ૨૭ વિધવિધ વાતે જ્ઞાનતણું કર-તામાં રજની વીતિ ગઈ
સૂર્ય ઉદય થાવાને માટે, પૂર્વ દિશા પતરંગી થઈ, ઘડીભરમાંહી ભાનુ પ્રગટ્યો, અંધકાર અટવાઈ ગયે. શ્રી સવિતાનું ઝળક્યું તિ, કલરવ પ્રાણતણેજ થયે ૨૮ શિવા શબ્દ સહુ બંધ પડ્યાને, ઘુવડ મારી માન રહ્યો,
પુષ્પ ઉપરના ભ્રમરાઓએ, મધુરસને આસ્વાદ ગૃહ્યો; અજવાળામાં દંપર્યાએ જઈ, નિજ શય્યા સામું જોયું,
સર્પ છુપાઈ ગયે બીલમાં, ભયત્વ સઘળું ત્યાં ખોયું. ૨૯ વિધિવત્ પ્રાત:કાળવણી કરી, સર્વ ક્રિયાઓ સુખકારી;
શય્યાપારને હાર તથા કુસુમને લેવા ગઈ પ્યારી; હાર કુસુમ ચિમળાઈ ગયાં કા-ન્તિ રાત્રિની નથી સારી
ગંધ રમ્યતા લય પામી છે, જેમાં વિચારે નરનારી. ૩૦ વદી વનિતા નાશવાન છે, અહો નાથ ! આ જગત સહુ,
પુષ્પહારની સુન્દરતા નથી, દર્શાતી છે ગ્લાન બહુ હે નારી ! ગઈ ગંધ તથા એ, પુષ્પમાંની સુંદરતા,
તન ધન જોબન ઉડી જવાનાં, એ રીતે એ નિશ્ચયતા. ૩૧ જ્યાં જઈને નથી પાછા ફરવું, નથી રેગ ને શોક જહાં, કાલ કર્મના નથી તમાસા, વિધવિધ રીતના સ્વલ્પ જહાં
For Private And Personal Use Only