________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 32 )
ભેદી ભેદી દિલગીરી વહે, અશ્રુઓ કેરી ધારા, વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઇ ન્યારા. વધ્યા નારી જણતર તણી, આપદા કેમ જાણે ! પુત્રા વાળી જરૂર ચિંતા, કષ્ટને તે પ્રમાણે; સૌભાગ્યાએ હૃદય વિધવા, નામની માત્ર દ્વારા, વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઇ ન્યારા. અગ્નિ જવાળે ચરરર મળે, જીવ પાતાળ માંહી, લેાકેા સર્વે દરદ વિહિના, દેખતા વિશ્વ માંહી; ઉંડાં ભેજા તણીજ ભીંડ તા, પ્રેમીલા જાણનારા, વ્હાલીડાના વિરહેશરના, ઘાવ છે કાંઇ ન્યારા. અંગ કાંઇ જુદાં છે, અન્ય પથી કોંધાં છે;
મારાં નેત્રા કર પદ્મ સુધી, ગાંડાં ઘેલાં મન ચિતિ મતિ, એ છેલાનાં પુનિત પગલાં, કાણુ છે. શેાધનારા, વ્હાલીડાના વિરહશરના, ઘાવ છે કાંઇ ન્યારા.
सम्पविषेपंखीडांनीलडाइ. (२१) રિગીત.
ગયું રજનીનું સઘળું તિમિર, ઉજળું ગગન પૂર્વે થયું, કલ્લાલ પક્ષીગણ કરે, જનપદ હૃદય હષી રહ્યું; પુષ્પાતળુંા મદ ચાખવા, આનન્દી ભ્રમરાએ ભમે, મૃગબાળ ભરીને ઠેકડા, નિજ માતની પાસે રમે. ઉજળાં અને વળી ઉછરતાં, શતનીર નદીઓનાં વહે. તરૂવ્રુન્દ લલિત પ્રભા લહે; મનમાનતી પ્રસરાઈ છે, પીળી તથા આરક્ત રવિકર, વેલીએ પથરાઇ છે.
ઓજસ લઇ ઉડુનાથ, મનહર મઝા મહીં ઊપરે,
For Private And Personal Use Only