________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮ )
જન એક માને પુણ્યને, ઉપવાસના કરવા વડે, જન એક એ ઉપવાસની, નિન્દા કરી લઢી પડે; જન એકને એ ઉભયમાં, ક્યાં વાત સત્ય જણાય છે ? સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમાય છે ? જન એકની હિંસા વિષે, શ્રદ્ધા સતત જામી રહી,
વળી એક વૃત્તિ યા વિષે, પ્રેમાર્દ્રતા પામી રહી; જન એકનુ એ ઉભયમાં, સ્વાત્વ ખાસ મનાય છે, સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે ? ૧૨ જન કઇક સરિતા સ્નાનમાં, શિવ માર્ગ કારણુ માનતા,
જન કઇક નદી જળ સ્પર્શથી, ચમવત્મ કારણ જાણુતા, જન કઇકમાં નહી પાપ પુણ્ય, સફાઇ સત્ય સદાય છે;
સંસાર સત્ય અસત્ય યા તે, વાત કયાં સમઝાય છે ? જન કાઇ ચેાગ્ય ઉંમર થયે, પરણે સુખદ માને અતિ,
જન કઇક કેરી ખા લગ્ન, પુણ્ય એ જામી મતિ; જન કાઇ એટલે અનુકુળે, બસ પ્રેમથી પરણાય છે, સંસાર સત્ય અસત્ય ચા તે, વાત કયાં સમઝાય છે ?
વિરારનામાનછે ાં.ત્યારા, (૨૦) મોંદાક્રાન્તા.
મ્હેતા મ્હારા પતિ વિષ્ણુ હવે, લેઇ લીધી ફકીરી, કાઇ કાળે ત્વરિત જતી હું, કેાઇ વેળેય ધીરી; આ વ્યાધિને હૅકિમ જન તે, શું કરે ? જે બિચારા, व्हालीडाना विरहशरना, घाव छे कांइ न्यारा. વારે વારે નયન દ્વેયમાં, રંગની થાય લાલી, એ વ્હાલાની ફરી ફરી ઘણી, વાટડી જોઉં ત્યાળી;
For Private And Personal Use Only
૧૧
૧૩
૧૪