________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) કઈ ઠામ ભક્તો પ્રભુ ભજે, કઈ કામ કામ કથાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૪ ત્યાગી જને ઘરબાર ત્યાગી, ડબલ ધન સંચય કરે;
ઘરબારી જન સંસ્કારી કઈ, પરલોકનું ભાતું રે, વિદ્વાન વ્યર્થ લડી મરે, અભણે પ્રભુ ગુણ ગાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૫ કઈ રાય અસત ઉચારતાં, હજજાર પણ તડવત્ કરે;
કઈ સુજ્ઞ જનનું સત્ય વાયક, કર્ણ પર પણ નવ ધરે, ધમી જનપર ધાડ પાપી ?, પુરૂષ પણ પૂજાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૬ માતાપિતાનાં વચનને, પુત્ર કુટિલ પાળે નહી,
કઈ વૃદ્ધ કેરૂં ઈતર જન, સુત વધૂ વચન ટાળે નહીં; કઈ વિવિધ પકવાન જમે, કઈ શુષ્ક પણ ક્યાં ખાય છે?
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૭ સતી નારી સાચું ઉચરતાં, સભ્યો પ્રતિ શરમાય છે,
કુલટાત્રિયા છેટું છતાં, નિજ પુરૂષના સમ ખાય છે; કઈ લોક મેટરમાં ફરે, કઈ તે તલે ચગદાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત ક્યાં સમઝાય છે? ૮ વૃષ્ટિ વિના જન કૈક છપના, કાળમાં માર્યા ગયા,
વૃષ્ટિ વિષે પણ કેક જન, ભીંતે તળે ઠાર્યા ગયા; વૃષ્ટિ વિષે વૃષ્ટિ વિના પણ, કેક ભસ્મ કરાય છે,
સંસાર સત્ય અસત્ય યા તે, વાત યાં સમઝાય છે? ૯ જન એક ગોવધ સાંભળી, ચરચર દિલે દાઝી મરે,
જન એકનું ગોવધ કરે, આનંદમાં દીલડું કરે, જન એકનું એ ઉભયમાં, અધત્વ ખાસ મનાય છે, સંસાર સત્ય અસત્ય ચા તે, વાત ક્યાં સમઝાય છે. ? ૧૦
For Private And Personal Use Only