________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ ) સ્વાદિષ્ટ ફળ જે વૃક્ષપર, પરિપકવ હેકી રહ્યાં હતાં,
તે પર જીવન નિજ ગાળતાં, સા પક્ષી ત્યાં ઘુમતાં હતાં, પિતાતણે બાળકનિબિડમાં, જે હજી ન ઉડતાં હતાં,
તે બાળના મુખમાંહિ ફળ રસ, પક્ષી કઈ પુરતાં હતાં. ૩ શેભા ન વર્ણવી જાય અતિ, આનન્દી પ્રાતઃકાળની,
બે સારાની જોડ જનની, જનક બે લધુ બાળની; ગંગાતણ કુસુમિત કાંઠે, જઈ ઉભાં આસન તજી,
ચારે ચરે આશાભર્યા, પાંખે શરીર સુન્દર સજી. ૪ કરી સંપ ચારે પંખિડાં, સાથે રમે ફરતાં ફરે,
છૂટાં પડે બે બાળ તે, જઈ ચંચથી ચુંબન કરે; ગમ્મત રમત સાથે તરૂણને, વૃદ્ધ મળી ચારે ચરે,
નથી દુઃખ સ્વપ્ન કોઈ તે, પછી શી રીતેથી સાંભરે? ૫ છે દૈવની ગતિ પ્રબળ નિત્ય, સુખ રહેતું નથી કદી,
દારૂણ હૃદયને એક ત્યાં, આવી ઉભે નર પારધી, શિર ઘુમેલે કાળ તેને, વ્યર્થ કેણ કરી શકે?
નિર્દય નમેરે પારધીએ, જાળ તેપર પાથરી. ૬ આવી પડ્યાં સહુપાશમાં, ચેત્યાં ચતુર દ્વિજ ચાર ત્યાં,
કરી સમ્પ લઇને જાળ એ, ઉડ્યાં અધર આકાશમાં; ઊંચે ઘણે ને દૂર દેશે, પહોંચીયાં પળની મહીં,
પણ પ્રાણઘાતક પારધી, તજી આશ ઘેર ગયો નહી. ૭ એ પક્ષીની પાછળ પડ્યો, અધ ગાઉભર સૂધી ગયો,
જણ એક ડાહ્યો માર્ગને, તેને તદા ભેટે થયે; “પંખી ગયાં ઉડી છતાં, તે પાપીને તે ઉચ્ચરે, ચંડાળ હે! સમજ્યા વિના, કેમ મૂઢ તું પાછળ ફરે ૮ એમ કઈ રત તુજ હાથ કરતાં, યત્ન પણ નવ આવશે,
શું કઈ જન સમરાનથી, મૃત મનુષ્ય પાછું લાવશે?
For Private And Personal Use Only