________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
અકલ એ ગલીલાએ, ઘણાએ પૂર્વ સંસ્કાર, હદયમાં પ્રેમ જાગતાં, રૂચિથી હસ્તમાં લીધે. હદયની શુદ્ધતા દેખી, પ્રકટીયા પ્રેમના ઉભરા, નિજાકે સ્થાપી હેતે, રમાડયે પુત્રવત્ પ્યારે. પરસ્પર ચિત્તનું ઐકયજ, હૃદય અણું અનન્ય હે! થયું આનન્દનું અતિ, રહ્યું ના હું છું ના તુ. મધુરાં ગાયને ગાતે, નિરીક્ષી ચોગીનું આનન, હદયની સાથ ચાંપીને, હૃદય મારું કથાસું એ. વિકટ એ ગીને ગજ, હૃદય એ ગીનું ઉડું; ગમ્યું નહિ પક્ષીને ત્યાં તે, રૂચિ થઈ ખૂબ ફરવાની. હદયનું તત્ત્વ જાણ્ય ઝટ, હૃદયના શુદ્ધ એગીએ, ખુલાસે દીલને કીધે, અરે! શું ઉડવા માગે ! હજી તું બાળ પક્ષી છે, હૃદય આશય નહીં જાણે, ભવિષ્યજ ઉજળું તારું, ધરી વિશ્વાસ રહેવાથી. હદય છે પક્ષીનું હમણાં, પછીથી સંગતે રહેતાં; થશે દિલગીનું હારું, જશે શંકા અનુભવ એ. અધિકાર પડે શંકા, અધિકાર ટળે શંકા હદયનું ક્ષેત્ર વિસ્તરતાં, પછીથી સર્વ સમજાશે. ઘણે સહવાસ કરવાથી, હળી જાશે ખરી પ્રીતે, પછીથી હંસ તું પ્યારા, રતિ નિજ આત્મમાં પામીશ. રતિને લાલ અન્તરમાં, સહજ આનન્દના ભેગે; બનીને નેમિવત્ નિશ્ચય, ઉગતાં પાપને છેદજી કચ્યું એ એગીએ પ્રેમ, સુકમલ હસ્તપંપાળી, હદયમાં ઉતર્યો પ્રેમજ, થયે આનન્દ મસ્તાની. હળી તે યું મળી... એ, બન્યું તે દિલનું પંખી; બુદ્ધચબ્ધિ હંસપક્ષીની, કથાએ જાણ અન્તમાં.
» પાન ૧ સંવત ૧૯૬૮ શ્રાવણ વદિ ૫.
અમદાવાદ
For Private And Personal Use Only