________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19,
अमदावादना नगरसेठ चिमनभाइ लालभाइनु.
રહેત્સર્ગ ધવ્ય, સુકમલ પુષ્ય ખરી પડયું બહુ પ્યારું થયું ઘણું એ નઠા –
સુકમલ, ૧ તાપે તપીયું કરમાયું બહુ, કુળને શોભાવનારું પ્રખર વાયુની ઝાપટ લાગી, થયું પ્રાણથી ચારૂં, સુકમલ, ૨ જલરસની બહુ સાહ્યા મળી નહિ, જલજલ કરતું ચાલ્યું, મનનું ધાર્યું મનમાં રહું સી, ફૂલી ફળી નહિ ફાલ્યું. સુકમલ૦ ૩ બાગની શોભા બહુ કરનારું, સિને લાગે સારૂં; સકલ પુષ્પમાંહિ એ પ્યારું, સુગંધી ફેલવનારૂં. સુકમલ૦ ૪ દેવ તને એ ! લાજ ન આવી, ખીલતાં સહાયું, સકલ બન્યું આભાવિક હતું તે, થઈ ગયું અણધાર્યું. સુકમલ૦ ૫ આશ ધરતી ફળની તારી, સૈએ એજ વિચાર્યું ભાગ્ય વિના આશા ના ફળતી, થયું કુદરતનું ધાર્યું. સુકેમલ૦ ૬ ચમન પુષ્પ ! સુગંધે હારી, ભ્રમરોએ સંભાયું શાન્તિ તને હે ! નિર્મલ બુદ્ધિ, સંઘે એ ઉધાર્યું. સુકમલ૦ ૭
ૐ શાન્તિઃ ૨ સંવત્ ૧૯૬૮ શ્રાવણ સુદિ ૧૩
અમદાવાદ,
हंस पक्षीने संबोधन.
કવ્યાલિ. સુકેમલ પાંખ ફફડાવી, ઉડે આકાશમાં ફરતે; અલૈકિક સુષ્ટિની લીલા, નિરખતે ચાલતે આગળ. સુકેમલ દેહની લીલા, બહિર્ અન્તરથકી વેતજ, નિરી એક ગીએ, મઢીની પાસે બોલાવ્યું.
For Private And Personal Use Only