________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
સમેતશિખરના કેસમાં, માતા અજ્ઞાસાર ગયા શિખરજી દુખ ત્યાં, ધન્ય ધન્ય અવતાર, અમર થયે કીર્તિથકી, નિજકુળને આધાર, સલાહ દેતે સર્વને, ધન્ય ધન્ય અવતાર, રવિસાગર ગુરૂપર ઘણે, જેના મનમાં પ્યાર; જૈનધર્મ રક્ષા કરી, ધન્ય ધન્ય અવતાર, જેનઝેમની ઉન્નતિ, કરવા મનમાં પ્યાર સુધારા ઘટતા કર્યા, ધન્ય ધન્ય અવતાર. તન મન સત્તા લક્ષમીને, આ ભેગ અપાર; પરમારના કારણે, ધન્ય ધન્ય અવતાર, એગણુ પચાસ વર્ષનું, આયુ ભેગવનાર; વહેલે શાથી ચાલીયેશક કરે નરનાર, વહેલું મોડું સર્વને, મરવું એ નિરધાર; શુભ કાર્યો જેણે કર્યો, ધન્ય ધન્ય અવતાર. ઓગણેશ અડસઠ જેઠની, વદ પંચમી બુધવાર દેહ તજ પરભવ ગયે, કર્મ એહ થનાર. અવશ્ય ભાવભાવજે, જગમાં તે થાનાર; શાક કરે કંઈ નહિ વળે, ધર્મ કરે સુખસાર. ક્ષણિક તનધન જાણીને, ધર્મક નરનાર, વૈરાગે મન વાળીને, ચેતે થે હશિયાર ગુણરાગી ગયુદષ્ટિથી, ગુણે ગ્રહે નરનાર; ગુણ દેખે ગુણને કથે, ધન્ય ધન્ય અવતાર પરિચયથી ગુણ દેખીયા, શાન્તિ પામસાર, બુદ્ધિસાગર ધર્મનું, શરણુ સદા સુખકાર,
સં. ૧૯૬૮ જેઠ વદિ ૫
મું. અમદાવાદ, 8 તાત્તિ ૧
For Private And Personal Use Only