________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४
प्रिय वत्सो ! शान्त बनो.
હરિગીત નાદાન મહારાં છોકરાં ! શાને લડે વહાલાં તમે; સે અંગીનાં અગે તમે છે, વ્યર્થ કલેશજ ના ગમે. હાસીકરે સર્વે અને, ધિક્કારતા સર્વે જને આકાશ શિરપર તૂટતાં, રાખે નહીં સપે મણા. મોંઘાં અમૂલાં બલકે, મતભેદથી દૂર રહે મતભેદથી ખેદજ ધરીને, દ્વેષ ઈર્ષ ના વહે. આવ્યાં અમારે આંગણે, પાછાં ફરો ના કહેશથી;
સંપીને ચાલે અને, શાન્તિ ધરે શુભવેષથી. શુભ વેશ પહેરી ભજવ, એ ભાવ મનમાં લાવશે અમૃતભરી દષ્ટિથકી, દેખી જ હર્ષવશો. નિર્દોષ શાતિ પામવા, રમતા રહે નિજ સ્થાનમાં બહુ ખેલવું નિર્મલ મને ને, નિત્ય રહેવું ભાનમાં. અમૃતભરી વાણી વદી, સંતુષ્ટ કરશો સર્વને; સત્તાતણ શિખરે ચઢે, પણ લાવશે નહિ ગર્વને. વાચાળ મારાં બાલુડાં, બોલે વિચારી બોલશે સુવિવેકનીજ તુલાવિષે, સૌ જાણીને તે તેલશે. કાઢી હૃદયના આમળા, હસ્તે મિલાવી ખેલશો; આનન્દમાં અદ્ભય બનીને, ભેદ ભ્રમણ ડેલો. પ્રાણે પરસ્પર પાથરી, છે અને જીવાડશ; હાનાં અમારા પ્રેમીડાં! એ ધર્મ શિક્ષા પાળશો. ઝાલી ચઢ હસ્તે પરસ્પર, મુક્તિના મહેલે તમે શુભ પન્થમાં રહેતાં ખરેખર, સહાય આપીશું અમે. મન મેળ મેળાપી બની, આનન્દ રસ પીશું સદા; બુલબ્ધિ અન્તમાં ધર, શિક્ષા સમર્પ જે મુદા.
8 શનિ ૨. સંવત ૧૮૬૮ અધિક અવાડ સુદિ ૨
મમરાવા
For Private And Personal Use Only