________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
" सरदार शेठ लालभाइ दलपतभाइना मृत्यु बखते बनावेला दोहरा "
જૈન કામના થાંભલા, લાલભાઈ સરદાર, જૈનધર્મ દીપાવીએ, ધન્ય ધન્ય અવતાર. રાજ કાર્યમાં દક્ષતા, વિનય વિવેક વિચાર; ગંગા કૂખે જનમીયા, ધન્ય ધન્ય અવતાર. રન્સના અગ્રણી, કેળવણી દાતાર, દલપતભાઈ દીકરા, ધન્ય ધન્ય અવતાર. પરનારી ભ્રાતા સુણ્ય, અમલના ભંડાર; દેવગુરૂ શક્તિ ઘણી, ધન્ય ધન્ય અવતાર. સિદ્ધાચલને આભુજી, તાર"ગા ગિરનાર; તીર્થનુ રક્ષણ કર્યું, ધન્ય ધન્ય અવતાર. ઘણી પ્રતિષ્ઠ લેાકમાં, મેળવી. મહુ પ્યાર; ભારત દેશ દીપાવીયે, ધન્ય ધન્ય અવતાર. ગવર્મેન્ટમાં માન બહુ, અનેક જન આધાર; શુભકાર્યે કીધાં ઘણાં, ધન્ય ધન્ય અવતાર. આણુ દજી કલ્યાણની, પેઢીને આષાર; તીવાની સેવા કરી, ધન્ય ધન્ય અવતાર. કેળવણીના ક્રૂડની, કરી વ્યવસ્થાસાર; સામાયક નિત્યે કર્યું, ધન્ય ધન્ય અવતાર. સાધુ ગુરૂની ભક્તિમાં, દઢ સારા માચાર) આશવશ દીપાવી, ધન્ય ધન્ય અવતાર. જનની ઉપર ભક્તિ મહુ, માતા નામે સાર; કન્યાશાળા સ્થાપના, ધન્ય ધન્ય અવતાર. અમદાવાદ દીપાવીયુ, સર્વવાત હશિયાર, મૂળવત સારી સાચવી, ધન્ય ધન્ય અવતાર. ગુખ્યાખ્યાન સાંભળ્યાં, યથાશક્તિ અનુસાર; ગક ગુણુરાગી મખ્યા, ધન્ય ધન્ય અવતાર.
For Private And Personal Use Only
ર
3
૧૦
૧૧
૧૨
૧૩