________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
ખે અને વાંચે ઘણું, ચંચલ સદા જ્યાં ત્યાં જતુ. ના સ્થિર એકજ રૂપમાં, રહેતું નથી વશમાં કદા; બુદ્ધચબ્ધિ જ્ઞાની ભેગીઓ, વશમાં કરે મનને સદા.
ૐ શાન્તિા રે | સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૩ अमृताङ्करपोषण.
હરિગીત – હુ સિંચું અમૃતરસ થકી, આશા ભલી દિલમાં ધરી; આધાર જીવનને ગણી, દેખું અમદષ્ટિ ભરી. ઉછેરવા ઉદ્યમ ઘણે, ક્ષણ ક્ષણવિષે કરતે રહું; તન્મય બની સંયમ કરી, નિજ શક્તિથી વુિં બહુ. ૧ આઘે ફરી પાછા ફરી, આવું અને જોયા કરું, શુભ આશને અંકુર તું, તુજવણ નહીં કંઈ દિલધરૂ મોટે થશે પ્રભુ તું થશે ને, સર્વ આશા પૂરશે, આશ્રય ગ્રહે છે જે અહો! તે, સર્વનાં દુઃખ ચૂરશે. ૨ તારી પ્રભુતામાં રહ્યું, ઐશ્વર્ય મ્હારૂં શુદ્ધ છે; તારા જીવન આનન્દમાં, પરમાર્થથી શુભબુદ્ધ છે પરમાર્થમાટે વૃદ્ધિમાં, પરમાર્થને કહાવે ખરે; એ વત્સ ! સ ઝટ જાણીને, જગ જીવનને ઝટ ઉદ્ધરે. ૩ આ ચિત્ત વાણી કાયને, સંભાર તવમાટે ધર્યો; આધાર તું મુજ જીવનને, પરમાર્થ સગુણથી ભર્યો. તુ હંસની દષ્ટિ ધરી, હવિષે શેભે સદા; એ હંસની લીલા ધરી, નભમાં વહે છે તું મુદા. આનન્દનું રસમય જીવન, તારાથકી પ્રતિક્ષણ વહે; આનન્દ અપરંપાર તારી, શક્તિથી પ્રેમી લહે. બ્રહ્માંડને આ પિંડને, વિવેક કરતે તુ ખરો? બુદ્ધ બ્ધિ આગમ તત્વને, જાણ હૃદયમાં મેં ધર્યો.
૪ શક્તિ સંવત ૧૯૬૮ જેઠ વદ ૦)) અમદાવાહ
For Private And Personal Use Only