________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયા હસાવે ને હસે, બહુ હાસ્ય રસથી વાતું. અદ્ભુતતા ક્ષણમાં કરી, અદ્ભુત રસને પોષતું; પશ્ચાત્ એ બદલી ગયું ને, અન્ય રૂપે ભાસીયું. રિસોને ભયંકર લાગતું એ, કાળની મૂર્તિ બન્યું; ગભરાવતું હીવરાવતું, ધ્રુજાવતું સૌ લેકને. મૂતિ બની ભરવતણું, સંતાપ યુકે ટૂંકતું; પશ્ચાત્ એ બદલી ગયું ને, અન્ય રૂપે ભાસીયું. ભવ કેર્ટ વચ્ચે બેસીને, ન્યાયજ કરે દુનિયાના ન્યાયાધીશોને પ્રેરતું એ, ન્યાય કરવા લેકને. એ ન્યાયના મહાતા નથી, તાની બન્યું માની બન્યું પશ્ચાત્ એ બદલી ગયું છે, અન્યરૂપે ભાસીયું, ક્ષણમાં હસે ક્ષણમાં રૂએ, ક્ષણમાં અરે ! શાન્તજ બને; લેભી બને કેોધી બને, માયી બને માની બને. ક્ષણમાં ધરે શહેન્શાહીને, સત્તાથકી ફૂલે ઘણું પશ્ચાત્ એ બદલી ગયું ને, અન્ય રૂપે ભાસીયું.
૧૦ મેરૂસમી ધીરજ ધરી, ડેલે નહીં તલભાર એક વિકલ્પના મહાવાયુથી, કંપાવતાં કંપે નહીં. પણ મોહ ઇન્ડે ચરિયું, નિજશસ્ત્રથી છેદિ ઘણું પશ્ચાત્ એ બદલી ગયુંને, અન્ય રૂપે ભાસીયું. શુભ પુષ્પથી કેમલ ઘણું, કાઠું ઘણું મેરૂથકી; ઘેલું ઘણું ડાહ્યું ઘણું, વિચિત્ર વૃત્તિથી ભર્યું. મર્કટથકી ચંચલ ઘણું ને, ઠામ એકજ ના ઠરે; શુભ રોગીઓના વેગને, છંછેડવા યત્ન જ કરે. લાખ મનુષ્યોની સભામાં, બોલતું ડાહ્યું થઈ હિમ્મતથકી આગળ પડી, હિમ્મત સમર્પે અન્યને. વિદ્યુત કરતાં વેગમાં, કેટીગણું થાતું અરે ! આવું બનીને મટકું, ન્હાનું બને પલવારમાં. વ્યાપાર લાખ જાતના, હુન્નર કરે કેટી ગણા
૧૨.
For Private And Personal Use Only