________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
गमनोत्सुक मन.
હરિગીત:—
ઉત્સુક મન મળવા થયું ને, પ્રેમ આકર્ષે ઘણું; કયારે મળુ કર્યાં જઈ મળું, ખીજું કશું નહિ ચિત્તમાં, ગુરૂ નામને સ‘ભારતાં, આગળ રહે મૂર્તિ ખડી;
મન તલસતું અતિશય હવે, જયમ જવિનાની માછલી. પિયુપિચુ કરીને મન પપૈયા, મેઘનુ ધ્યાનજ ધરે; એ ધ્યાનમાંહીં ચન્દ્ર વણુ, ભાસે નહીં પ્રેમે કશુ ફીકુ' અરે ! હૃષ્ટાંત પણ તે, ચિત્તમાં ભાસે હવે; ગુરૂ પ્રેમના સાગરવિષે એ, ચિત્ત લીનજ થઈ રહ્યું. અદ્વૈત હૈ એ પ્રેમમાં, આનન્દ રસમાં ઝીલીયે; હું. વધ્રુવા ગુરૂના ચરણને, હર્ષ વેગે ચાલીયેા. શિરપર રહ્યા ભાનુ ઘણુા, કિરણેાવડે તાપજ કરે; અહુ વાય લૂના વાયરા, પ્રસ્વેદ બિન્દુ નીકળે. લાગી ઘણી તૃષા અને, પાણી વિના ચાલે નહીં; જલદાન દીધું સાથીએ જે, પૂજ્ય છે આજન્મથી. થાકે ઘણું મિત્ર અને તે, કેટલા દૂર રહ્યા; પૂછી ફરીથી ચાલતા, પગ થાકીયા પણ ધૈર્યથી, એ હર્ષના આવેશથી, દુ:ખજ પડયુ... જાણ્યું નહીં; આવ્યા ગુરૂની પાસમાં મહુ, થાક લાગ્યા હતા. ગુરૂના ચરણમાં નાંખીયુ, નિજ શિર્ષ હર્ષાશ્રુ વહી; આનન્દ અપર‘પાર હું તું, ભેદ ભાગ્યા ભર્મને. ગુરૂદર્શને આાનન્દના, ઉભરા પ્રકટીયા દીલમાં; ખાકી કશું ના કઈ હવે એ, લાલ અન્તર જાગીયા. આ જન્મ ત્હારા થઇ રહ્યા, ખાકી રહ્યું ના કઈ વે; બુદ્ધચબ્ધિ ગુરૂના પ્રેમમાં, તન્મયબની શિષ્યજ રહ્યો. ૐ શાન્તિઃ ૨
સંવત્ ૧૯૬૮ જે સુદિ ૨ વસે
For Private And Personal Use Only
૩