________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
WITH
કાળા થઈ નીચા ઘણા, ઉતરે કડાકા માનથી; હતા થઈ નીચા નમી, વર્ષે હૃદયના ભાવથી. સન્માન કરશું ગણું, પધરાવશું ઘરમાં ખરા; આશા અમારી પૂરવા, બાકી નહીં રાખે જરા. મહેમાન મેંઘા મૂલના, સન્માન પહેલા દિવસે પશ્ચાત્ તે પીશું અને, પાશું કરેડો લેકને. તારાથકી તનુ મેલને, શું અને બહુ ઢળશું જલદેવના નામે અમે, બોલાવશું પ્રેમે સદા. બહુધા કરી ઉપગને, નિજ પ્રાણુ પિષીશું અમે; હારે જરા ના લાવવું, મનમાં અમોએ જે કર્યું. પિવી અમારા પ્રાણને, ઉચે ચઢી આકાશમાં; વાયુથકી જ્યાં ત્યાં ફરી તું, હાલ દાની થઈ ખરે! ૪ ઉંચા ચઢ ઉપકારથી કે, જલ વિના ઉચા ચઢે; એ વાત દિલમાં જાણુંને, ઉત્તર અમારે આપશે, જલભારથી નીચા નમી, ઉપકાર કરવા વર્ષના હલકા અરે! ઉંચા ચઢે પણ, ભારથી નીચા નમે. વચ્ચે પછી ધેળે થતે એ, દીલ શુદ્ધિ સૂચવે; જે આત્મભેગી થઈ રહે તે, સ્વચ્છ થઈ ફરતા ફરે. આશ્વર્ય! કાળ થઈ અરે! તું યાચકે સતેષતે; કયાંથી અરે ! તું શિખીયે, એવું મને બતલાવને. આવ્યા ફરીથી આવશો આ, આંગણું પ્યારું ગણી; વિજ્ઞપ્તિ ને સન્માનની તે, વાટ જોશે ના હવે. કર્તવ્ય એ નિજનું ગણું, અવસર હવે નહિ ચૂકશે; બુદ્ધબ્ધિ માટે તું સદા, નિજ શક્તિથી જગ ગાજતે. ૭
ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૨.
વસે,
છે
.
-
-
For Private And Personal Use Only