________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછું તને દે મેઘની, વૃષ્ટિથકી નીતિ કરી. શુભ પાળપર વૃક્ષ ધરી, લહેરે પવનની લે ઘણું તવ કીતિ ગાતાં પંખીઓ, આકાશમાં ઉડે ઘણું, તવ બાળબચ્ચાં દેડકાં, મા વગેરે શુભતાં; વર્ષાઋતુ આકઠવારિ, ધારને છલકે ઘણું. બહુ દેડકાંના શબ્દથી, બેલાવતુ તુ મેઘને; એ મેઘની મહાગર્જના, ઉત્તર દિએ છે શબ્દને. ખળખળ વહી જળના પ્રવાહ, આવતા તુજમાં ઘણા તવ ઉપરે તરતી કરે, તે ઘણા જન બેસીને. દાનેશ્વરી બનીને ખરૂં તું, અર્પતું જલ સર્વને; ઉપકાર તારે માનીને, દુનિયા કરે ગુણ ગાનને. તુ શુષ્ક થાતાં ખાડ ખેદી, લેક પાણી પીવતાં; એ દાન દીધું પૂર્વ જેણે, તેજનિધન થઈ દીએ. સિાને ગણ સરખા અહે ! તું, દાન અર્પે ભાવથી;
જીવાડતું જગ જીવને, સ્વાર્પણ કરી સઘળું અહે! ઉપકાર પાઠજ શિખવી, કલ્લેલહરેં નાચતું બુદ્ધયબ્ધિ સત્યાનંદને, દેખ્યાથકી પ્રકટાવતું
શાનિતઃ ૨ સંવત ૧૯૬૮ જેઠ સુદિ ૧.
વસે
धर्ममेघस्वागतम्.
હરિગીત – આકાશમાંહી ચાલનારા, સર્વની આશા પ્ર! આ અમારે આંગણે, સન્માન દેશું ભાવથી. વિઘતુની કરીને મશાલે, ઉતરે નીચા મહી; નેબત વગાડી ગર્જનાના, શબ્દની આકાશમાં,
For Private And Personal Use Only