________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुवर्णपरीक्षा.
હરિગીત ઈચ્છા પરીક્ષાની થઈ કષથી કમ્યું બહયુક્તિથી પણુ રંગ હારે શુદ્ધ રૂપે, જોઈને મેં જાણીયે. છેદી અને જોયું તથાપિ, વર્ણ એકજ નીકળે; તાવ્યું ઘણું અગ્નિવિષે પણ, રૂપ તે નહિ ત્યાગિયું. વન કાઇ સેમણ બાળીને, તેમાં ધર્યું વચ્ચે અહે! ત્યાં પીંગળીને પાણીના રેલા, સમું બહુ થે ગયું. ઓ ! ભસમ તારી હૈ જશે, મૂળરૂપ રહેશે ના જરા; શંકા કરી જૂઠી પી તે, મૂળરૂપ ન ત્યાગિયું. છેદી તને લાખે બનાવ્યા, ઘાટ સારા યત્નથી; પણ મૂળ રૂપે દૈવ્ય તું, શોભી રહ્યું નૈ દેખતાં. શુભ વર્ણ હારે નહિ ટળે, સુવર્ણ નામે શેભતું; દુખે પડયાં કેટી અને પણ, સ્નેહ તે નહિ ત્યાગ. ૩ કષ છેદ તેમજ તાપથી, તારી પરીક્ષા મેં કરી; પણું દુઃખ ના દિલમાં ધર્યું તે પૂજ્ય તું તેથી બન્યું. (હારૂં લઈ દષ્ટાંત લેકે, અન્યને ઉપદેશતા; તું ધન્ય છે ! તું ધન્ય છે ! તવ નેહ કેટી ધન્ય છે. ૪ તે ઉપલની સંગે હતું, ત્યાંથી અરે ! દરે કરી; ઉપચાર કીધા શુદ્ધિના તે તે, સહ્યા નિર્મલ થવા. હાથે ચઢયું તું શ્રેષ્ઠનાને, દેવના મુગટે ચઢયું બુદ્ધચબ્ધિ સાચા સન્તને, ઉપમા અને તારી દીએ. ૫
શનિઃ સંવત ૧૯૬૮ જેઠ સુદિ જ
વસે
For Private And Personal Use Only