________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
પર્વત વિષે ગુફા કરી ધ્યાનજ, ધરે કે ચેાગીએ. એ ચેાગીઓના ચિત્તની, ગુફાવિષે યાગી બન્યા. મહચાગની જે સાધના, ત્યાં વસે નજરે પડે; મહિમા અકલ તારા અરે કાઈ, પારને પામે નહીં. તું મન હલાવે તન હલાવે, બહુ ભ્રમાડે જીવને; સ્વાર્પણ કરાવે દુઃખથી, ભેગું કર્યું તેનું અરે. તું મન મનાવે તન ઠરાવે, ગીત ગાવે સુખનાં; મન સુષ્ટિના રાજા બની, પરવા ધરે ના કાઈની. તુ પુષ્પનાં શથકી, જીતે જગતના સૈનિકા; ઈશ્વર બની તુ સુષ્ટિના, ઘટ ઘટવિષે વ્યાપી રહ્યો. જ્યાં તું નથી ત્યાં હું નથી, જ્યાં તું રહ્યો ત્યાં સહુ રહ્યું; મન વૃત્તિરૂપી ગોપીયાના, કૃષ્ણ થઇ રાસા રમે. બહુ વૃત્તિરૂપી ગોપીઓ, આનન્દ લે ત્હારાથકી; જૈવ વિષ્ણુના અવતાર પણુ, ત્હારાથકી થાતા ઘણા. ઇન્દ્રા અને ઈન્દ્રાણીઆ, દેવા અને સા વીએ; પૂજે તને એ સૈા હૃદયમાં, રાખીને ઇશ્વર પરે, સુલ્તાન રાન્ત શહેનશાહા, ચક્રવત્તિ ઢાકુરા; શેઠે દિવાના સર્વ વણી, પૂજતી તુજને ઘણું. ચકલાં વગેરે પ'ખી, પશુએ સહુ પૂજે તને; મન યંત્રમાં વાસે કરી, ઘડીયાલ જગની ફેરવે ન્હાના અને મ્હોટા સહુ, જીવા રમાડે સૃષ્ટિના; તુ ધર્મના જે જે મતે, તેમાં રમાડે સર્વને. તુ ખેલવામાં ચાલવામાં, વાતમાં ને ચિત્તમાં; તું દેહમાં ને ગેહમાં, પૃથ્વી અને પાતાળમાં. રસીયા મનાવે જીવને, કાર્યેાવિષે મન વૃત્તિના; ઉડચે! અરે તુ જ્યાં થકી, ત્યાં ચિત્ત તેા લાગે નહીં. ૧૩ સારાં અને ભૂરાં સકલ, કાર્યેા થતાં તુજ સગથી; તુજને અરે ! જે પારખે તે, દિન્ય જ્ઞાની અણુવા. એ રૂપ હામાં જાણીને જે, શુભ રૂપજ દરેક
For Private And Personal Use Only
G
૧૦
૧૧
૧૨