________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭
એમ.
હરિગીત:જાદુ પડવું સાંધે અને, સા અંગને અગી કરે; મનભેદ સઘળા ભાંગીને, રસતે અભેદે સર્વને. નિજ મેળનું ઐકય જ રહે, અન્તર રહે ના ભિન્નતા શક્તિ ધરે દૈવી અને, લલચાવતે સિને અહે! સો સૈનિકે યુ વિષે નિજ, પ્રાણ આહુતિ દીએ, સતીએ બળે ચિતા રચી નિજ, પ્રાણની ભસ્મજ કરે. મિત્રો મળે મિથકી, વિશ્રામ આપે શાન્તિને; નિજ દીલ ઉભરા કાઢીને, વાત કરે રંગે રમે. નિજ બાળને ધવરાવતી માતા, સુકેમળ હસ્તથી; શીર પાદને સ્પર્શી ઘણું, કઈ નૈતન રસને રેડતી. મનમાં ઘણું મકલાઇને,નિજ બાળનું ધ્યાન જ ધરે, માતા અને બાળક ઉપર, બહુ શક્તિ તારી જામતી. ચાર ચરે ફરતી ફરે, બ બ કરે પાણી પીવે; પણ દીલમાં નિજ બાળને, સંભારતી ક્ષણ ક્ષણવિષે. ગોવાળને પણ છેતરી, નિજ બાળને ધવરાવવાબહુ દુગ્ધ સ્તનમાં રાખતી, ગ વત્સને ધવરાવતી. રૂચે નહી તારા વિના, દેખાય જગમાં દેખતાં; આકાર ધરતે અભિનવાને, વેશ પહેરે અભિનવા. પૂજા કરે ત્યારી સહુ, પૂજા કરાવે સહુ કને; હારા વિના ચાલે નહીં, સંસારના મેળા મળે. આકાશમાં ઉડે અને યુદ્ધ કરે બહુ જાતનાં; તેને કરે ઢીલ અને તે, પુષ્પ જે થઈ રહે. પગ બેઓ તેડે અને, બહુ લેક સાંકળ તેડતા, તેવા જને તુજ તંતુથી, બાંધ્યા થકી છૂટે નહીં. ડુંગર ઘણા વૃક્ષો ઘણાં, ઝરણાં ઝરે વહેલા વહે; સિંહે કરે બહુ ગર્જના ને, ત્રાસ પામે પ્રાણીઓ,
For Private And Personal Use Only