________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે મેળ વા ના મેળ બેમાંથી, કશું શું કેણ એ. પાછું પડે બહીને અરે ! મળવા જતું પાછું અર! પણ મેળ પણ છુટકે નથી, લાભજ ઘણે નજર પડે, ભાવી હશે થાશે સકળ તે, મેળ મળી સાચવું; શ્રદ્ધા હદયમાં પૂર્ણ લાવી, જે થશે તે જોઈશું. મારું ગણી સઘળું સહું નહિ, ભેદ કરશું મેળો સારૂં અને ખાટું જગતમાં, સત્ય દષ્ટિ. ધારીએ. નિશ્ચય કરી એ હદયમાં, મેળ તે રાખે હવે, મન એમ જે તુજ એગ્ય લાગ્યું, તે હવે એમ ચાલજે. ધળા તરફ દષ્ટિ દઈને, ભૂલ કાળી બાજુને; કદિ છોડ નહિ એ મેળને, એ મેળથી શુદ્ધ જ થશે. બાકી રહ્યું મન માન્યતામાં, ખૂબ મેળવવું રહ્યું વિપરીતતા દૂર થશે ને, ભેદ મનના ભાગશે. એ મેળ કાળ બહુ થતાં, પરિણામ સારૂ આપશે સર્વત્ર સાચા મેળને પ્રકટાવવા સહાયી થશે. એ મેળનાં બીજ વાવવામાં, લેગ મનને આપવા હિતશીખને અમૃત ભર્યો, ગાલે ચઢાવી જા હવે. નાદાન ના થા શુદ્ધ પ્રીતિ, વેગથી સારું થશે; અગ્રિમ પગથીયું મુક્તિનું એ, સત્ય સુખડાં આપશે. ૬ અગ્રિમ કસોટીથી પરીક્ષા, શુદ્ધ પ્રેમ સુવર્ણની, કરતાં કદાપિ રંગ ના બદલે, સુવર્ણજ જે હશે. તે શુદ્ધ પ્રેમે એ કસોટી, મેળની મન માનજે; “બુદ્ધયધ્ધિ” સાધુ સન્તને, શુભ મેળ કરશે પ્રેમથી. ૭
ૐ શાનિક ૨ સંવત ૧૯૬૮ વૈશાખ વદિ ૬.
બોરસદ
* આ કાવ્યમાં “મેળ” શબ્દ “એજ્યના અર્થમાં યોજેલો છે.
For Private And Personal Use Only