________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
સાથી મનાવી મુક્તિના, પર્થે વિચરતા તે ખરે,
સાચા વિવેકી જ્ઞાની, તુજ સ્હાય લે આગળ જવા. ઉપયાગ ત્હારા શુભ કરી, આનન્દ શોધે નિત્ય તે. તારી મદદથી ધ્યાનને, આચાર સર્વે પાળતા. બુધૈયબ્ધિ ” માલમન ગ્રહી, આનન્દ પામે જ્ઞાની. ૧૫
cr
ॐ शान्तिः ३
સંવત્ ૧૯૬૯ વૈશાખ વદ. છ
शङ्का समाधान. હરિગીતઃ
શકા ઘણી પછી હુને જે, મનવિષે પ્રકટી હતી; ચર્ચા કરી ઉત્તર દઇ, શંકા સહુ ટાળી હવે. સમજાયુ. સૈા સવળું અને, વિપરીતતા દૂર ગઇ; શ્રદ્ધા વધી પ્રેમજ વધ્યા, ગભીરતા પ્રકટી ઘણી, સ્વાર્પણ કરી તે જીઈંગી, આપી વચન સકલ્પથી; ઉત્સાહ વાગ્યે દીલમાં ને, દીલને અર્પણ કર્યું. પરમાર્થ કરવા જીંદગી, સધળી હવે અર્પણ કરી; શિષ્યજ અની અન્તર્થકી તે, દીલ ઉભરા કાઢીયા. જેવા અન્ય તું હાલમાં, તેવા સદા તું થઇ રહી; હરિચંદ્રની પેઠે પ્રતિજ્ઞા, પાળજે તુ પ્રેમથી. ઉપકાર કરજે સર્વપર, નિષ્કામ ભાવે તું રહી; આતિથ્ય મૅચેાભાવનુ, કરજે સકલનુ` ભાવથી. વીતરાગ વચને ચીતરી તું, હૃદય પટપર રાખજે; સેવક બની પરમાત્મનેા, તરૂપ થાજે યત્નથી. ઉંડા કૂવા અમૃત ભર્યા, ગભીરતાના જાણીને; તું પાન કરજે પ્રેમથી એ, પાનથી મૃત્યુ નથી. મન વાયુથી નિશ્ચય ગિરિવર, ક*પતા જરીએ નહીં. એવા ગિરિવર આત્મમાં, સકલ્પ નિશ્ચય ઉદ્ભના,
For Private And Personal Use Only
૧૪
૨
3