________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ પુત્ર મળતે ના કદિ ત્યાં, દેષ હારે છે ખરા.... ૨ તું મેઘની મહા ગર્જનાને, સાંભળી અતર્ બળે; દુર્બળ થતું તેથી અને બહુ, મેઘ વારિ દાનથી કંજુસતાના દેષથી, કાલેલકરને થાપડે, નિર્જીવ માનવ દેહને ઝટ, બહાર કાઢે છળથી.. ઉચ થઇ નીચે પડે ને, ભરતી એટજ ખેલતે; એ ખેલને પારજ નથી, આઘે જઈ પાછો વળે. કુદરતતણા નિયમથકી, બંધાય છૂટે નહીં; એ નિયમને ગંભીરતાનું નામ આપેદુની આ. ભાનું અગસ્તિ પી ગયા, કિરવડે તુજને ઘણે; પાછો થતે નિજરૂપમાં, એ નિયમ છે કુદરતત. તું લમી વિષ્ણુ ધામ સુન્દર, રત્નને આકર ખરે; તારી હવા લેઈ બહુ જન, રોગથી દૂર થતા. આશા હતી એકજ ખરી. મનમાં ધરી આ કને; જલપાન કીધું પ્રેમથી પણ, તરસ મટી નહિરે જરા. તુજ સંગથી ખારું થયું જલ, સર્વ જેથી જીવતા “બુદ્ધયશ્વિ” શોધજ જે કરે તે, મિષ્ટજલ પામે ઘણું. ૬
ૐ શાનિક ૨ સંવત ૧૯૬૮ વૈશાખ વદિ ૧
पक्षीने सम्बोधन.
હરિગીત:એ પખીડા ! હીલા મુખે, બેલે અરે ! શાને તુહિ, Gડા નિશાસા મૂકતે ને, ઢાળતે બે ચક્ષુને. બેલે ખરો પણ ભાન ના, મેં ચિહનથી જાવું ખરે, Gડા અરે તુજ દીલમાં, ચિન્તા ચિતા સળગી રહી. ૧ ગભરાય શું ધીરજ, તજી, દૂહાડા સદા સરખા નહીં;
For Private And Personal Use Only