________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
પ્રતિપક્ષીઓ બીવે બહુ ને, ઝ૫ટ વાગે કારમી. ઉચા થઈ નીચા થઈને, તાકી તાકી દેખતા, બહુ લાગ તાકી ઝાલીને ઝટ, પંખીને ઠેક્તા પંઝાવડે દાબી કલાથી, દુઃખ છે અન્યને, બૂરી અરેરે ! ટેવ દેખી, દરથી વન્દન કરૂં. મુજ માફ કરશો માફ કરશો, દેખશો નિજ દેષને; પર પ્રાણને જે દુખવે તે, બુદ્ધિ પણ શસ્ત્રજ કહ્યું. જે એક સરખાં પિછવાળાં, પંખીઓ ભેગાં રહે ભેગા રહે ના પંખીઓ, આચાર પિછાં ભેદથી. મળતી નથી જ્યાં પ્રકૃતિ ત્યાં, પંખી મેળે ના થતે; કુદરતથકી જુદાઈ જ્યાં ત્યાં, મેળ મળતું ના બો. નિજ દષ્ટિ જેવી સુષ્ટિ અન્તરની રચાતી જાણવી; કુદરત થકી દિલજ મળે ત્યાં, મેળ મળતે સહેજમાં. ૬ હું જાઉં છું હું જાઉં છું, આ તમારાથી હવે; જુદા પડે જ્યાં પંથ ત્યાંતે, દષ્ટિભેદો હેતુએ. જ્યાં ભેદ ત્યાં તે ખેદ છે, ને ભેદથી સંપજ નથી; બુદ્ધયબ્ધિ” હંસે જે કચ્યું, તે ધ્યાનમાં સહુ રાખજે. ૭
ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ વૈશાખ વદિ ૧
- માસ સર
હરિગીત – ઉડે અતિશય જલ ભર્યો, દેખાય નહિ તળીયું ખરે, હું પાર લેવા ઉતર્યો પણ, ખૂબ ઉંડે ભાસીયે. જ્યાં નઝર નાંખી પહોંચતી નહિ, સર્વ જલજલ ભાસતું; જ્યાં જૅમસ વાદળ એગથી તે, અગ્નિટે છીપતી. ૧ બહુ ધુંધવાતે ગર્જનાથી, છળકર લાંબા કરી; મળવા જતે નદીએ સ્ત્રીઓને, ટેવ અભ્યાસે રહી. તું ઉછળતે મજાવડે, મળવા જવા નિજ પુત્રને
For Private And Personal Use Only