________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧ તે ઘરને પ્રેમ કર્યો ને, પાસ નેહજ છેડિયે. એ રીત શિખે જગત તુજથી, વા જાથી તું કહે; નિર્ણય કરીને ન્યાયથી તું, બોલ સાચું વદનથી. તું સૂર્યને નેહજ ધરે, વારિથકી નિરરનેહને, ઉપકાર કેણે બહુ કર્યો એ, વાત તું ભૂલી ગયું. ઉપકારને ભૂલી ગયું એ, દેષના કાંટા બન્યા, જીવે નહીં વારિ વિના એ, પ્રાયશ્ચિત્તજ આદર્યું. એ પ્રાયશ્ચિત્તજ આદરીને, ભૂલની માફી લહ્યું; ઉપર રહ્યું ઉંચાત, પ્રીતિ ધરીને શોભતુ. કમલ અને વહાલું ઘણું, વારિ વિના નહિ રહી શકે “બુધ્ધિ ” શુભ પંકજ રવિ, કિરણ વડે ખીલે અહ૬
સંવત ૧૯૬૮ વૈશાખ સુદિ ૧૫
રસ,
૧
શાશા પરીક્ષ,
હરિગીત – આશા અમારી એ હતી દિલ, સંગથી લાભજ થશે, ઉંચા ચઢીશુ સંગતિથી, હા ! થયું નહિ કંઈ અરે ! વિટાયેલે સહે સુણીને, આશને ધારી હતી; જોયું અને જાણયું સુગ્ધ સિ, ભાસતું વિપરીત રે !
જ્યાં શુદ્ધ પ્રેમજ સ્વપ્નમાં, ન થવું કળાથી મર્મમાં, દેશે નિરખવા દષ્ટિને, અભ્યાસ નિશદિન ચાલ. અકકલ ઘણી કલેશે ભરી, બહુ ભય પમાડે અન્યને એ પૂર્વના સંસ્કારથી સા, ખેલ ખેલાતા ખરે. બહુ કલેશ હળી સ્વાર્થના, ઝઘડાવિષે બુદ્ધિ વધે, પણ સં૫ વા પરમાર્થના, કાર્યો સામે ઉંઘી જતા. ઝટ પક્ષને તે પાડવામાં, દાવ પેચે બહુ થતા
For Private And Personal Use Only