________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભ જેવષર્મની વૃદ્ધિનાં કાર્યો કરે તન મથકો શુભ “બુદ્ધિસાગર પામશે, જિન ભક્તિ શક્તિ જગાવતી. ૫
ૐ શાનિક છે સંવત ૧૬૯ વૈશાખ સુદિ ૪ (ગણેશ ચતુર્થી )
પાદરા,
उत्तमाकांक्षा.
|| હરિગીત છે. તજ ચિત્તમાં
જે સર્વથી માટે થવાની, ચાહના તુજ ચિત્તમાં; તે સર્વને મટા ગણીને, શુદ્ધ મનથી ચાલજે. તુ સર્વને જે પજયમાની, શુદ્ધ પ્રેમે ચાલશે તે પૂજય થાશે સકલને, આ અવર તેવું લહે. આઘાત તે થાય છે, સામેજ પ્રત્યાઘાત તે; જેવું ચહે છે. અન્યનું, તેવું થશે નિજનું ખરે. સિછવને શાસન રસી, કરવા મને રથ થાય તે; પામે જગતમાં તીર્થકૃત્વ, સર્વનું ચાહી ભલું. એ નિયમ સ્વાભાવિક છે, આદર કરી ત્યે પ્રેમથી; અનુભવથકી એ અનુભવ્યું છે, જ્ઞાનીઓએ ચિત્તમાં મનવૃત્તિ જેવી રાખશે, ફળ પામશે તેવું તમે; નિજ હૃદય ઉઠી ભાવનાના, શબ્દ સાંભળશે તમે. ક્ષણ ક્ષણ વિષે સારા અને, ખેટા વિચારે જે કર્ય; નક્કી થતું ફળ જાણશો અન્તર્ વિષે જ્ઞાની કશે. ઉત્તમ થવા ઉત્તમ કરે, સુવિચારરાશિ ક્ષણપ્રતિ; “બુદ્ધચબ્ધિ” સામ્પ્રત જે તમે તે, અર્તીતના જ વિચારથી ૪
ૐ શાનિત ૨ સંવત ૧૯૬૮ વૈશાખ સુદિ. ૭
પાદરા
For Private And Personal Use Only