________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ શુભ પ્રેમથી નિશ્ચય થતે ને, કાર્યમાં મન લાગતું એ શુદ્ધ પ્રેમે કાર્યમાં મન, પૂર્ણ કાર્ય સુહાવતું. શુભ પારખ્યા વણ પાત્રને, આપે નહીં મન ચંગીઓ “બુદ્ધચબ્ધિ” દિલના ઉભરા, શુભ પાત્રના દિલમાં પચે, ૪
8 રન ૨ સંવત ૧૯૬૮ લાખ સુદિ ૨
પાદરા
वीरना पगले.
હરિગીત છે, બહુ હચમચાવે ધર્મના, ઉપદેશથી આલમ બધી, સેવક બની સાચા હૃદયથી, વરના પગલે વહે. આગળ સદા પગલાં ભરે, પાછા રહે નહિ ઉઘથી; કદિ ઢીલથી ઢીલા બને ના, શૂરવીરતા દાખવે. ભાવી હશે થાશે સહુ, વા કર્મ જેવું તે થશે.” બેલે નહિ ઢીલાં વચન, ઉદ્યમથકી આગળ વધે. શક્તિ સ્કુરાવી હદયમાંહીં, પ્રેમથી આગળ ચલે. ઉદ્યમ કરે નિશ્ચયથકી, વરમાળ સિદ્ધિની વરે. શ્રીવીરના ભકત બનીને, વીર્યહીન બનવું નહીં; મહાવીરના ભકત હવે, ઝટ વીર્યને પ્રકટાવશો. પુરૂષાર્થથી થાતું સહુ, એ વાતને નિશ્ચય કરે, શુભ જેનશાસન સેવવામાં, શક્તિ સઘળી વાપરે. કાલે થશે પછીથી થશે, એ વાત દરે રાખશે; આજે કરે અધુના કરે, એ વાત દિલમાં ધારશે. શુભ જેનશાસન ભક્તિમાં, ઝટ શક્તિ સર્વે વાપરે. શ્રીવીરનાવર જ બની ને, વિશ્વ રહેલું જગાવશે. આ દેહની રાખ જ થશે ને, સાથ કઈ ન આવશે શુભ જૈન શાસન સેવના તે, સાથ પરભવ આવશે.
For Private And Personal Use Only