________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શોભા ઘણ જે નયનથી, ઉંઘથી ઉંઘી ગયે; જાગી નિહાળ્યું સર્વ એ તે, સ્વપ્નની લીલા હતી. શોધ કરી બહુ જાતની, વાત કરી મનતારથી; આકાશમાં વિમાનથી, મુસાફરી બહુશઃ કરી. જોયા કરી દેશે ઘણા, વિજ્ઞાનની વાત કરી; આનન્દ જોયો નહિ ખરે તે, શોધવું જોયું વૃથા. આનન્દની વાત કરે, એવા વિબુધ બહુ મળે; વાત કરે વળતું નહીં, આનદની ભુક્તિ વિના. આનન્દ સત્ય નિહાળવા, શિવ પાન્થની શોધજ ખરી; આનન્દ પરમાનન્દમાં, “બુદ્ધચબ્ધિ” તું વા હું નહીં. ૭
- ૐ શાનિક ૨ સંવત ૧૯૬૮ વૈશાખ સુદિ. ૧
પાદરા,
મો
હરિગીત છંદ કાયર કદિ રહેવું નથી, હાર બનવું હોંશથી; પરવા નથી દુનિયાણી, આનન્દમાં મસ્તાન છું. રહાનારને રહાઉ સદા, મળનારને મળતું રહે પ્રેમી ફકીરી ઈશની, ઉસ્તાદના છે દીલમાં. શુભ દેખવું ને જાણવું, ત્યારૂં અમારું તમથકી; સ્યાદ્વાદનયની ચક્ષુઓ, વિપરીત દેખે નહિ કદિ
જ્યાં લેક ચર્ચા બહુ થતી, સામા થતા વિપક્ષીએ; પણ જ્ઞાનીએ છેડે નહીં, નિજકાર્ય શિરપર જે રહ્યું ગમતું નથી ગ્રન્થ વિના, ઈચ્છા નથી વિકથા વિષે સત્સંગ સતેને ગમે, પૂછી હૃદય ઉત્તર કર્યું. કાયાથકી કાયા મળે પણ, મન મળે ના જલદીથી; મન પણ મળે વાતેથકી, એ વાતમાં રસ આવતે.
રે
૩
For Private And Personal Use Only