________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ સાફ જે તુજ દીલ છે તે, તીર્થ આપે, આપ છે; નિજ વસ્તુતઃ એ વાણીના, વિશ્વાસની દિલ છાપ છે. ઊંડા હૃદય -હદમાં ઉઠે, આશયતણા કલેલ બહુ. “બુદ્ધ બ્ધિ” અન્તરમાં રહુ, પારજ લહે કે એગીએ. ૬
8 શનિ ૨ સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૪
પાદરા,
૧
યતિ.
હરિગીત છ પાસે રહી જોયું ઘણું, જાણું ઘણું મનમાં રહ્યું; શુભ રત્ન જાણું સેવીયે, પણ કાચ અને નીકળે. આશા હતી લાંબી ઘણું, પણ આશ છેડે આવી; આલેકની કહેણી થકી, વિપરીત રહેણું દેખી મેં. જલ જલ જલાજલ થઈ રહ્યું, દરિયે અન્ય એપાસમાં, દષ્ટિ દીધી નહિ પહોંચતી, એવું હૃદયમાં આવીયું. જલપાનની આશા ધરી, ચાલ્ય ઘણું પાણી નહીં. એ ઝાંઝવાનાનીર સમ, સંસાર સુખ માટે ભા. કદઈની દુકાનમાં, પારજ નથી મીઠાઈને બરફી જલેબી લાડુ ને, ઘેબર ગલેફાં ઘારી.. ખાતાં સહુ ખૂટી ગયું ને, દૂધ સઘળું પી ગયે; જાગ્યું નિહાળી સર્વ તે, એ સ્વપ્નની સૃષ્ટિ હતી. ચાલ્યા કર્યું બહુ વાટમાં, ઉમંગને અવધિ નહીં; થાકી ગયે ચાલ્યાથકી, પણ માર્ગમાંહિ ચાલી. દુખે ઘણાં વેઠયાં શરીરે, અબજ જન ચાલીયે; આંખે ઉઘાડી દેખાયું તે, જ્યાં હતા ત્યાં હું રહ્યો. વાતે કરી ભેગા મળી, જન જમ્યા બહુ ભાતનાં હસે કર્યો બાગે વિષે, મેળા નિહાળ્યા લેકના
For Private And Personal Use Only