________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈચ્છા સારી હૃદય ધરીને, ધર્મનું જ્ઞાન લીધું, વાંચી ગ્રન્થ ગુરૂવરતણા, ભાષણે જ્ઞાન દીધું; શ્રદ્ધા ભક્તિવિનય કરૂણા, ધર્મની દાઝ ચિત્તે, આય ક વષઘરતજી, કેશરી કયાં ગયે તું, સેવા કીધી ગુરૂવરતણી, પાઠશાલા સ્થપાવી; જેને માટે ગુરૂકૂળતણ, લેખ સારે લખે હે. સુધાર્યો હે નિજસહચરા, ભાષણે કઈ આપ્યાં; આયુઃ કર્મ વપઘરતજી, કેશરી કયાં ગયે તું. હારા માથે બહુવિધ હો, ધર્મને ભાર સાર; મૂકી ચાલ્યા અવર ભવમાં, ધર્મને સાથ લીધે. ધાર્ય ગુણે વિનય ધરીને, ગામ વલ્સાડ દવે; આયુઃ કર્મે વફઘરતજી, કેશરી કયાં ગયે તું. જન્મ જે જે અવતલમાં, સર્વ તે તે મરે છે, માથે મૃત્યુ સકલ જનને, કર્મથી ના બકે. છે પૃથ્વીમાં સકલ જીવડા, કર્મથી પંથીઓ, વૈરાગીને સકલઘટના, પૂર્ણ વૈરાગ્ય હેતુ. થાશે શાન્તિઃ અવરભવમાં, ધર્મ સામગ્રી પામ; ઉર્વે ઉર્વે પ્રતિદિન ચઢ, મેહનું જોર વામો. આશીક પરભવવિ, ધર્મને લાભ પામે; સેવા સારી નિશદિન મળો, ધર્મની પૂર્ણ બધે! ધર્મઓના હદય વસી, એસ ના ખસે તું; થાવા સાધુ હદયપટમાં, ચિત્ર દોર્યું હતું હું, હાહાકાળે શિશુવયવિષે, કેશરીને હરે, દેખી આવી જગત રચના, ખૂબ વૈરાગ્ય થાવે. પંખીડા તું શિવઘર પ્રતિ, ચાલજે ચાલ સારી; એવી આશીઃ હૃદય દઈને, ધર્મમાં લીન થા તું.
For Private And Personal Use Only