________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
પખીડાતું બહુવિધ ભયે, એક વિવેક ના. બેલે મઢે પ્રભુ ! પ્રભુ! બહ, સાર તેને ન જાણે,
લે ઝાઝું અધિક મનમાં, સર્વને પારગામી, ૨! રે અને દ્વિજ તુજ મતિ, વેદ પાઠી સરીખી, પંડિતેને પશ્ચિય કરી, જાણુ સત્યાર્થ તવે. બોલેઝાણું કદિ નહિ રઝ, જ્ઞાનિયે ચિત્તમાંહી; બાને તું પ્રિયકર બન્ય, બાળ ચાતુર્ય સારૂં. Jપી રહેતે મનથÁ નહીં, પિંજરામાં વસન્તાં જાણું સાચું અનુભવ લહી, શાંત થા પંખીલીલા. બંધાણી છે પરવશપણે, પાંખ બે દ્વિજ હારી; હારી આંખે પરવશપણે દેખતી પાસમાં તે. વહાલા પંખી ! અનુભવ લહી, પૂર્ણ થાઓ વિવેકી; બુદ્ધબ્ધિ ”તું પરિચય લહી, સંગને રંગ લેજે. ૫
ૐ શાનિક સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૨
પાદરા,
S?
રૂપાશ્મ.
હરિગીત છે, આવ્યા તમારી પાસ પણ, આસન તમે દેતા નથી આ પધારે પ્રેમથી, સત્કાર કરતા નથી. બહુ પ્રેમથી આવ્યા કને પણ, સાધુતા ધરતા નથી, આતિથ્યને વિવેક મનમાં, માનથી કરતા નથી. ઉંચા ચઢયા અભિમાની, નીચાગણે બીજા જને; એ સાધુની ના સાધુતા જગ, વિનયને ફણગો બન્યા. અવેલેકતાં અવળા ફરે, વાત કરે ના દીલથી; ઉપદેશમાં ડાહ્યા બહુ પણ, હેણીમાં રહેતા નથી. ના ચિત્તમાં આવે કહ્યું, શુભ યુક્તિને લેતા નથી,
For Private And Personal Use Only