________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
સત્તાથી એ વચન ઘટના, વ્યક્તિથી નિત્ય ન્યા. હારા માટે સકલ રચના, પ્રેમથી મેં બનાવી, વહેલા આવે ! સમીપ પ્રભુજી! વાર તે ના લગાડે.
જ્યાં ત્યાં ધ્યાવું પ્રભુ સુખકરા, હાર હૈયાત તું, તારી જોતિ સુખકર સદા સર્વને ધ્યેય તું છે. હારા માટે વપર ધર્યો, વેષ નિગ્રન્થને રે વંદું વંદું યકર વડે, પૂર્ણ પ્રત્યક્ષ થા તું. હારી શોભા સકલ જનને, ખૂબ આનન્દ આપે, પાંખે સારી મનહર ગતિ, દેખતાં પ્રેમ જાગે. બેલે થોડું પ્રિયકર બહુ, દિવ્ય આંખે નિહાળે, ઝીલે મહાલે સરવર વિષે; ઉત્તમાહાર ભેગી. કાયા વાણી મનથકી બન્ય, હંસ હારું રમકડું, રે ! રે ! હારા વણ નહિ ગમે, ભાગી જાના હવે તું. તું તે હું છું મિલન રસમાં, ભેદ હું તું રહ્યાના બુદ્ધયબ્ધિ”તું સુખમય, સદા હસે પિતે સુહા!
સંવત ૧૮૬૮ ચિત્ર વદિ ૧૨
પારા,
E
માકાન્તાલીલી પાંખે ફરર ફફડે, રાતી ચાંચ કાઠી; ભાષાલે વિવિધ મુખથી, બલકે તું કહાયે. ઈચ્છા રાખે ગગન પથમાં, ઊડવા ચિત્તમાંહીં, કયાંથી ઊડે મુખર શુક તું, પાંજરામાં પડેલ. ગાથાઓનું પઠન કરીને, રીઝવે સર્વ લોકે; ચર્ચા શિખે ગુરુજનથકી, વાદ ભાખે ઘણેરા. પક્ષીઓને અવર ઉડતાં તેહને સંગ છે;
For Private And Personal Use Only