________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
છે
આવે ચિને અધિક કરૂણા, દુર્જનેને નિહાળી પામું શાન્તિ અધિક મનમાં, સજજનેને નિહાળી. જેવા તેવા મુજસમગણું, પ્રેમથી સર્વ છે; પૂજે નિદે નિજમતિથક, સર્વની દષ્ટિ જુદી. નાના ભેદે જગત તલમાં, સર્વનું કાર્ય જૂહું, ચાલે સર્વે નિજ નિજમતે, સર્વનું શ્રેય થાઓ. બેસી સાથે શુભ મનથકી, ચિત્તને સાર ખેંચે, એવા સન્ત અવની તલમાં, લાભ લે સંગતિને; પાસે બેસી હદય લઈને, થાય પ્રેમી અમારે, તેની સાથે હૃદય મળતું, ચિત્ત છે મુજ તેનું. લેવું દેવું હૃદય સઘળું, ધર્મનું તત્વ પ્યારું, સાથે પ્રેમે ગગન પથમાં, ચાલવું શિઘ્રતાથી ભકતે શિ હદય ઘરના, આશ્રિતે સર્વ ઊડે, પ્યારું સાચું શિવપદવારી, પામશું શમે સાચું. પંખી મેળે સુખકર મળે, દેખવું દિવ્ય ને; દેખી લેવા સકલ જનના, સદ્ગણે પ્રેમથી સિા. આવે આ સકલ મળવા, દિવ્ય પળે વાને; બે બુદ્ધચબ્ધિ"ની સકલ દુનિયા, સાથ છે મૈત્રી સાચી.
શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ ચિત્ર વદિ ૧૦ પાદરા.
हंस संबोधन.
મંદાક્રાંતા– ધીમે ધીમે ગમન કરીને, આવ તું હંસ પાસે, મારી પાસે પ્રમુદિત બની, પૂર્ણ આનન્દ લેશે. શકતે ના જગત જનથી, ભિન્ન વાળું જગતની, વિરાગીથા હૃદય ઘટમાં, બોધ પામી મઝાને. હારી ન્યારી સકલ ઘટના, સર્વમાં તું રહ્યો છે;
For Private And Personal Use Only