________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાંધી પ્રીતિ વચન કથતાં, પ્રેમનુ મૂલ્ય થાતુ; આપી પ્રીતિ વચન વઢતાં, પ્રેમ થાતુ ઘરેણું.. જોડી પ્રીતિ વચન વદતાં; પ્રેમની છૂટ થાતી; આંધ્યા આપ્ચા નહિ નહિ ખરે, પ્રેમ છે. શુદ્ધ ન્યારા, મારૂં ત્હારૂં સકલ ખનતુ, પ્રેમની શૂન્યતા ત્યાં, પ્રેમપૃચ્છા વચનથકી જ્યાં, પ્રેમની શૂન્યતા ત્યાં; વાણી કાયાથકી બહુ થતા, પ્રેમના તા વિકારા, સાના જેવા અવિચળ રહે, પ્રેમતા શુદ્ધ રૂપે. ફાંફાં મારે સકલ દુનિયા, પ્રેમની ઝંખનામાં, હાટે ઘાટે ભ્રમણ કરતાં, પ્રેમ સાચા મળેના; આશા સ્વાર્થે મલિન મનડુ, પ્રેમનુ વેણુ ત્યાંશુ ? દીઠી પ્રીતિ કદિ નહિ ખરી, ખાદ્યમાં જેડ જામી. જેથી જાગે સહજ સુખની, ઇન્દ્રિયાતીત ઝાંખી, પ્રેમાધિમાં મન વચ અને, કાય છે મેલ જેવાં. એવા સાચા સુખ કર સદા, પ્રેમ ચિત્તે પ્રકાશા; બુદ્ધચયિ ના હૃદય ઘરમાં, પ્રેમની પૂર્ણ ગ’ગા. ॐ शान्तिः ३
(6
,,
સવત ૧૯૬૮ ના ચૈત્ર વદિ ૭. વાદરા, કાઠીયાળ
आवनाराओ. મઢાક્રાંતા. લાર્ક આવે અધિક સમિપે, આશા ભિન્ન દેખુ'; લેવા આવે સુજન ગુણને, કાઈ તેા છિદ્ર જેવા. પ્રેક્ષાકારી બહુ જન અહા !, કાઇ મધ્યસ્થ ભાવે; આવે જેવી મતિ થાઁ અહીં, સાર લે તેહ તેવા. સારા ખાટા પરિચય કરી, પૂછતા ખૂમ પ્રશ્ના; સારૂ ખાટુ નિજન્મતિથકી, પાર્મી પાછા ફરે તે,
For Private And Personal Use Only
દ