________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
કાયા વાણી થકી બહુ કરે, પ્રેમના ખૂબ ચાળા, સાચા સન્ત હદય ધરતા, પ્રેમથી મળ સાચા. પ્રેમી હૈને હદય લઈને, પ્રેમને ઘાતકી જે; પ્રેમી એતે નહિ નહિ અરે ! પ્રેમને પંથ જુદો. સાચો પ્રેમી કદિ નહિ ફરે, સર્વ આશા વિનાને; પ્રેમી ચિંતામણિ સમ અરે ! કે કયાં નિહાળું, સાચા પ્રેમી જિનવરતણે, શુદ્ધ રૂપ બને છે; એ છે સાચે અનુભવ લહી, બેલ કાઢું ખરા એ. જે સિ જાણે સકલ મનનું, શુદ્ધ આનદ આપે; એવા દેવા પ્રિયતમ ગણ, પ્રેમ બાંધું મઝાને. પ્રેમી પૂરે જિનવર ખરો, પ્રેમને તાર બાંધ્યું;
હા હારૂં સકલ હરીને, તુંજ રૂપે મનું હું, સાચા પ્રેમે સહજ સુખદે, ન્યાય આપે ખરે એક “બુલ્યશ્વિતું હૃદય ઘરમાં, એક છે પૂર્ણ પ્રેમી.
ૐ શાન્તિાર સંવત ૧૯૬૮ ચિત્ર વદિ ૭.
વડોદરા,
શતાપૂછી
મંદાકતા પૂછે શાતા વિનય કરીને, ભેદ શાતાતણું કે, કેવા કેવાં પ્રતિવચન દઉં, ચિત્તને તેહ પૂછે; ઉડા હાર્દ હદય હદના, પાર તેને ન પામું. પેસી જ્ઞાને હૃદય હદમાં, જેઈ પ્રયુક્તિ આપું. પ્રેમી કહેતાં વચનથકી તે, ઐકય બેનું ન રહેતું. મારાથી તે અધિક કથતાં, સામ્ય બેનું ન રહેતું. જે પ્રાણથી અધિક વદુતે, પ્રેમ એ તુચ્છ ભાસે; આત્મા ભાખું વચનથકીતે, પ્રેમનું ઐકય થાવે.
For Private And Personal Use Only