________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮
હવેથીના ચાલે, પ્રિયમુજપ્રભા ! એક ઘડીએ; નિરાગીને સેવી, સહજપદની ઋદ્ધિ વરવી. અમારા સિદ્ધાંતા, કર્દિ નહિ કરે કાર્ય કરશે; બધા ભાવે મળવુ, નિજ વધુ રહ્યા નાથ નિરખી. ખરી શ્રદ્ધા ચાગે, અનુભવ થયે શુદ્ધ પ્રભુના; થશે ના તુ ક્રૂર, શુભ ખળથકી સ્વૈર્ય વધશે. ટળે કમા સર્વે, પ્રભુ મુજ કરે શિઘ્ર ચઢરો; વહો “બુદ્ધષધિ”ની હૃદય સ્ફુરણા મુક્તિ પથમાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ शान्तिः ३
સંવત્ ૧૯૬૮ ચૈત્ર સુધિ ૯
પાદરા.
हुं ने जगत्. ૐ નવર્.
માાંતા.
જે મારામાં સકલમઠું, તે સચ્ચિદાનન્દ રૂપે; પામી પામી અનુભવ ખરા, દેખી આનન્દ પાસુ, છે મારામાં સકલ દુનિયા, સર્વમાં હું રહ્યા છું; સાપેક્ષાએ સકલ સમજી, ઐક્યના સ્વાદ ચાખુ, શુદ્ધ પ્રેમે સકલ દુનિયા, આત્મવત્ પૂજ્યમાનું; સત્તાથીએ ઘટતુ મનમાં, ઉચ્ચ ધ્યાન પ્રભાવે. ઉંચા નીચા જગત જનસા, ભેદૃષ્ટિથકી છે; સત્તાાવી પ્રકટ કરવી, શુદ્ધ વ્યક્તિ મઝાની. જે સત્તામાં પ્રકટ થતું તે, સિદ્ધ સત્તાથકી સા મ્યાવા તેને સમરસપણે, શુદ્ધદ્ભષ્ટિ જગાવે. શુદ્ધ ધ્યાને સ્થિર થઈ સદા, આત્મસત્તાજ ચાવી; પાસું સાચું સહજ સુખનું, સ્થાન સાદિ અનન્તુ. ઢાષા નાવે જગત જનના; ધ્યાવતાં આત્મસત્તા; સત્તા સાચી સકલ જીવની, વ્યક્તિ હેતુ પ્રભાવે.
For Private And Personal Use Only