________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वसंबोधन.
મંદાકતા પ્રેમીપંખી અનુભવ કરી, સ્થાન લેતું તપાસી; હોરું કે ના ભવ વનવિષે, પાન્થ ! હે મુક્તિ વાટે. શાને શાણા! ભવ વનવિષે. બ્રાન્તિથી તું ફરે છે ચેતીને તું ત્વરિત ચલજે, મને માર્ગ હારે. માયાજાલે સકલ ત્યજજે, સ્થિર દષ્ટિવડે તું; સે સો હું મનન કરીને, શુદ્ધતાને સમારીને. હારી પાસે સહજ સુખ છે, અન્ત તેને ન આવે; જેતુ અંતર અનુભવ થશે, શુદ્ધ આનન્દ આવે. સિદ્ધાંતનું મનન કરીને, જેઈલે રૂપ હારૂ પૂર્ણનનદી પરમગુણથી, પૂર્ણ છે રૂપ હારૂં. પંખીડા તું સહજ પથમાં, શ્વાસ ઉઠ્યાસથી વહે; “બુદ્ધચશ્વિની સહજ સકુરણા, એજ સિદ્ધાંત સાચે.
૩ જાન્ત સંવત ૧૯૬૮ ચેન્ન સુદિ. ૨
પાદરા.
प्रभु विरहोद्गार.
શિખરિણી. રૂચના બીજે તે, પ્રભુ તુજ વિના કેઈ સ્થલમાં, મતિને આંખે તુ, મુજ શિર તુહિ સર્વ હિ છે. મળે રહેલા પ્યારા, તુહિ તું હિ મેરૂં સર્વ સમયે. બધાને બેલીતુ, પ્રભુ ! તુજ વિના દુઃખવસમાં. નિહાળું આકાશે, તુજ ગુણ સ્મરી પ્રેમમય ચિ, નિહાળું જે તિરછું, ઉપવન ગિરિ વૃક્ષ નદીઓ. સકલમાં શોધું હું, પ્રભુ ! પ્રભુ ! સ્મરી એક દિલથી; અરૂપી તિd, સહજ ઉપગે દિલધર્યો.
For Private And Personal Use Only