________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'
પ્રમાણિકતા વિના માનવ, પશુ પંખીથકી હલકી. પ્રમાણિકતા થકી વર્તે, ખરો તે પૂજ્ય માનવ છે; પ્રભુના ધર્મ તે પામે, ગુણ્ણાથી સર્વ પૂજાતા. પ્રથમ દુઃખજ પછીથી સુખ, અનુભવથી કહું એવુ; સદા તેના શિરે ભાનુ, દાપિ અસ્ત નહિ થાતા. વિના સત્તા વિના લક્ષ્મી, પ્રમાણિક છે સદા શ્રેષ્ઠજ “ બુદ્ધચધિ ” ધર્મના પાયા, પ્રમાણિકતા ગ્રહી મનમાં. ૮
ૐ શાન્તિઃ ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ના પાશ વદી ૪.
અગવાયા.
જિયા. વ્યાલિ.
તજી આલસ સજી ઉત્તમ, વિચારી નૃત્ય કરવું શું ? ધરી ઉત્સાહ જામત્ થઈ, કરા કાર્યે ભલાઈનાં, ક્રિયા વણુ ક્ષણ નથી જાતી, નકામા બેસવાથી શુ' ? કરી વૃત્તિ ક્રિયા સમ્મુખ, કરી કાર્યેા ભલાઈનાં. અહુ'તા વણુ કરે કાચા, વિષ્ણુધા કામના છોડી, અહંતાથી કરે કાર્યેા, પ્રતિકૂલ સ્વાર્થથી અન્ના. અધિકારે ક્રિયામાં, અધિકારજ મનુષ્યના; ક્રિયા ધર્મની કરવા, તપાસી લે અધિકારજ અચલ શ્રદ્ધા અચલ ધૈર્યે, ક્રિયાઓ ધર્મની કરવી; અભય અદ્વેષ નિ:ખેદે, ક્રિયાઓ ધર્મની ફળતી. પડેશિરપર અચાનક જે, મજાવી લે ભલી રીતે; જણાવે જ્ઞાન સહુ ફરજે, વિવેકે કૃત્ય તરતમતા, ભરી પગલાં સુકૃત્યમાં શિખવવા પાઠ અન્યને, સદાચાર પ્રવાહ સસ્તું, વહે છે સન્તગિરિયાથી,
For Private And Personal Use Only