________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિયમસર કાર્ય કરવાથી, ક્રિયાગીપણું મળતુ, બુદ્ધચબ્ધિ સર્વ અધિકાર, ક્રિયાઓ ધર્મની જ્ઞાને. સંવત ૧૯૬૮ ના પાસ વદ ૧૧.
ૐ શાન્તિાર
૮
જ
आत्मिकर्मकार्यनीउन्नतिनी दिशा.
કવ્વાલિ. ત્વરિત જાગ્રત્ થઈને ઉઠ, તપાસી લે અધિકારજ, વિજય નિજ કાર્યમાં ધારી, સદા મંડે રહે તેમાં વિપત્તિનાં ચઢે વાદળ, તથાપિ કાર્ય નહિ તજજે; પ્રભુ મહાવીરનું ચિત્રજ, હૃદયપટમાં ખડું કરજે ? ઉપાધિની કસોટીમાં, સદા સુવર્ણવત્ રહીને; સદા આગળ વહ્યા કરવું, ફરી પાછળ નહીં જેવું. અરે! ચાદિશ ઉપસર્ગ, નિહાળીને જરા ના વ્હી, ધરીને આત્માની શ્રદ્ધા, મુસાફર ચાલજે આગળ. ખરેખર આત્મશક્તિથી, વિપત્તિહિમ પીગળશે; પ્રતિક્ષણ કાર્યમાં આગળ, ભરી પગલું અડગ રહેજે. વિજ્ય ભાવી થશે નિશ્ચય, હૃદયમાં ધારજે નક્કી, પ્રતિક્ષણ કાર્ય થાવાનું, થતું અને પરિપૂર્ણજ. વિચારીને હદય ધરજે, વહે આગળ વહે આગળ; પ્રમાદી તું કદ બન નહિ, પ્રમાદે આવતા હરજે. વિવેકે ચાલજે આગળ, પરિણામ જ ભલું અન્ત; અરે ચેતન! બની જા સૂર, વિજય મેદાનમાં મળશે. રચી પાસમાં સાધન, સતત ઉસાહને ટેકે, ખુલબ્ધિ” ક્રર્યની સિદ્ધિ, ખરી અનેજ દેખાશે.
28 શનિવાર વલસાડ પિસ વદી ૧૦ ૧૯૬૮.
For Private And Personal Use Only