________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હદયને વિધતા ભારી, સમાવ્યાં પણ સમે નાતે. બનીને સર્વ સમજિહા, જનેને ડંખતી ક્રોધે; જનના પ્રાણને હરતી, થએલી મસ્ત બેભાની. વદાયું નહી જતું પાછું, જનેના ચિત્તમાં પેસે;
સ્વકીયબીજ સંસ્કારે, ઉગીને કલેશફળ આપે. વચનનું બાણ રેકેલું, કદિ પાછું નથી વળતું; હદયનું લક્ષ્ય વિધે છે, પછી પસ્તાય વધનારે. વચનનાં બાણ ઝેરીલાં, જગમાં દુખ ફેલાવે; વદાઈ મર્મની વાણું, પ્રતિકૂલને જણાવે છે. નિયમ આઘાત પ્રત્યાઘાત, વદેલા શબ્દમાં રહે; વસે હાંસી વિષે ફાંસી, સુવાણીમાં વસે અમૃત. ભલા છે સન્ત ગારૂડી, ચઢેલા ઝેરને હરતા; બુદ્ધચષ્યિ” વાકસમિતિથી, અને જિહા સદા સુખકર.
ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ ના પિસ વદ ૧૧.
प्रामाणिकता.
કવાલિ. પ્રમાણિકતા વિના માનવ, કદિ ના શ્રેષ્ઠ બનવાને, પ્રમાણિકતા પ્રભુ જેવી, સકલ વિશ્વાસનું બીજ જ. પ્રમાણિકતા ખરી નીતિ, પ્રમાણિકતા ખરી રીતિ; બહુ બેલે વળે ના કંઈ, પ્રમાણિકતા વિના ક્યાં ધર્મ. ફરી જાવે વધીને ઝટ, હૃદય વિશ્વાસઘાતી જે, ગુમાવ્યે ધર્મ પિતાને, રહ્યા નીતિથકી દૂરજ. ર નીતિથકી પાયે, પડે નહિ ધર્મને તે મહેલ, કથ્ય આચારમાં મૂકી, પ્રમાણિકતા ધરે ઉત્તમ. પ્રમાણિકતા ગઈ તે સહુ, ગયું બાકી રહ્યું ના કઈ
For Private And Personal Use Only