________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે તે ચિત્તથી ના ગુપ્ત, વિચારો તે સ્વય જાણે બુદ્ધચબ્ધિ સત્ય દષ્ટિથી, વિચારી લે સ્વયં કેવા. ૨૧
૩ રાત્રિ ૨
स्वकार्य सेवा.
કવાલિ, અમારા શીર્ષ પર આવ્યાં, થવાનાં જે અમારા હાથ; અધિકારે કરીશું તે, સકલ પરમાર્થનાં કાર્યો. કર્યાાવણ છૂટકે ના લેશ, કર્યાંથી હાાન પણ ના લેશ; સવારને લોભ જેમાં બહું, ભલાં પરમાર્થનાં કાય. વિચારે બીજ કાના, વિચારોથી બને છે કાર્ય વિચારોના અનુસારે, સદા શુભ કાર્ય કરવાનાં. વિચારે શુભ જે કીધા, કદિ ના જાય નિષ્ફલ તે; વિચારે ઉચ્ચ વેગેથી, કરીને કાર્ય સાધીશું. રચાતું ચિત્તમાં કાર્ય જ, પ્રથમ સૂક્ષમરૂપે તે; બહિર્ સામગ્રીના ગે, બહિર્માં દશ્ય થાતું તે. વિચારે એક બાબતપર, વહાવી બહુ વખત સુધી કરીને સ્થિર દઢ નિશ્ચય, કરીશું કાર્ય ધારેલું. અધુરૂં કાર્ય આ ભવમાં, રહે જે ગશુદ્ધિનું કરીશું પૂર્ણ તે ભવમાં, પરિપૂર્ણ જ થશે સિદ્ધિ. અમારે વેગ સાધીશું, પ્રતિક્ષણ વૃદ્ધિ છે તેની બુદ્ધચબ્ધિ” પ્રેમ લાવીને, રસિકતા ધર્મમાં ધરશું.
# રાશિના ૨ એમલસાડ
૮
बोलेलीवाणी.
કવ્વાલિ અવિચારે બની કેધી, હૃદયમાં માર મારે; મલપટ્ટા કરે તેપણું, વચનના ઘા નહીં રૂ. ખરેખર દેવના રે, વચનનાં બાણુ રંગેલાં,
For Private And Personal Use Only