________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
રો ગુણુમાં રહેા રાચી, વિચારી લેા સ્વય' કેવા. કરો તે કીતિ આશાએ, વિષય હાળી મળે મનમાં; અદેખાઈ હૃદયમાં બહુ, વિચારી લેા સ્વય' કેવા. અવરની ઉન્નતિ દેખી, ભભુકે આંખમાં અગ્નિ; કરી છે કાર્ય દુનનાં, વિચારી લેા સ્વયં કેવા. કરી વિશ્વાસીના ઘાતજ, કરે છે. મિત્રને ટ્રેાહજ; સરલને છેતરી છે. બહુ, વિચારી લેા સ્વય” કેવા. અભિમાનજ કરો મિથ્યા, વિચાર। શેખશલીવ; હઠીલાઈ ધરા ગાંડી, વિચારી લેા સ્વયં કેવા. અમારૂં' સર્વ છે સારૂં, અવરનું સં છે ખાટું; દાગ્રહ ચિત્તમાં ભારે, વિચારી લેા સ્વય' કેવા. નથી આચારમાં ઉત્તમ, જરા ના ધર્મની પરવા; કરી છે. ચિત્તમાં આવ્યું, વિચારી લે! સ્વય કેવા. ખની ઉદ્ધત કરા ભૂડ, અવિચારી અનાચારી; ગુરૂઓની કરા નિન્દા, વિચારી લેા સ્વય· કેવા. ગુણેા લેવા નથી ઈચ્છા, નથી વાચન સુશાનુ; સુા નહિ સન્તની વાણી, વિચારી લેા સ્વય' કેવા. સમય ગાળા નિરર્થંક મહુ, સ્વપરની ઉન્નતિ ના કંઇ; નથી પરમાની વૃત્તિ, વિચારી લેા સ્વયં કેવા. નથી શ્રદ્ધા ગુરૂની ચિત્ત, કર્યેા ઉપકાર વાણીમાં, કરી ઉપકારપર અપકાર, વિચારી લે. સ્વય' કેવા. મનીને સ્નાનાં ગીધા, અવરનાં ચિત્ત ચૂસા છે; અવરને આળ ઘા કૂડાં, વિચારી લેા સ્વયં કેવા. ધરી કેદારનું કડકણું, બિલાડીસમ કરા ભક્તિ; હૃદયમાં દોષની પાઠી, વિચારી લેા સ્વય કેવા. ઉપરથી ધર્મીના ડાળજ, ગયા ના દોષ અન્તરના, ગમે તેવુ ધરાવા નામ, વિચારી લેા સ્વય' કેવા. સાથે ફ્ન્તમાં અજ્ઞા, જણાશે અન્તમાં સાચું; કરા છે પુણ્ય કે પાપજ, વિચારી લેા સ્વય' કેવા.
For Private And Personal Use Only
७
ረ
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦