________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી સત્તા ગરીબેને, હદયમાં બહુ દયા આવે. નથી વિદ્યા નથી આશ્રય, સહે છે દુખને અગ્નિ, ખરેલાં અશ્રુઓ દેખી, હૃદયમાં બહુ દયા આવે. જણાતું દુગ્ધ નહિ સ્વને, મળે નહિ સ્વમમાં લાડુ પડ્યા પર પાટુ પડતી, હૃદયમાં બહુ દયા આવે. હદયદ્રાવક વદે બેલે, ઘણી આજીજી કરતા, ગરીબોને નિહાળ્યાથી, હૃદયમાં, બહુ દયા આવે. બને બેલી ગરીબોને, સુધારે શક્તિયોથી તે; દયાળુ સત્ય જગમાંહિ, અમારા ધર્મને સેવક. અમારી શક્તિથી બનતુ, કરીશું ને કરાવીશું; ક્રિયાને કરી સેવા, “બુદ્ધચબ્ધિ” મંગલે વરશુ. ૧૧
૩ સાનિક ર અગાશી. માગશર વદી ૧૩ ૧૯૬૮.
विचारी लो स्वयं केवा.
કળ્યાલિ, ખરીદી સમ ધરો પ્રેમ, ખરે છે પ્રેમ સમજે ના ભમા ચિત્ત ક્ષણ ક્ષણમાં, વિચારી લે સ્વયં કેવા. કરે નહિ ત્યાગ વા દાનજ, ભમે છે ભૂતની પેઠે કરે ઈચ્છા ગમે તેવી, વિચારી લો સ્વયં કેવા. ધરે છે સ્વાર્થ સંબંધે, નથી કહેણ સમી રહેણી; ગુણે છેડી રહે છે, વિચારી લે સ્વયં કેવા. શરીરે ત્યાગીને વેષજ, હૃદયમાં રાગની વૃત્તિ, બહિરુ અન્તર પડે ભેદજ, વિચારી લે સ્વયં કેવા. કરે અજ્ઞાનથી ઉંધુ, બનાવે શત્રુઓ હાથે; કરે નિન્દા ગમે તેની, વિચારી લે સ્વયે કેવા. મફતને માલ ખાઈને, કરે ઉપકાર નહિ કિચિત
For Private And Personal Use Only