________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अमारी साथ नहि आवो.
કવ્વાલિ
અમારી ધૂન છે જજૂદી, અમારા માર્ગ છે વાંકા; કિઠન છે માર્ગ ચડવાના, અમારી સાથ નહિ આવે. ઘણી ઝાડી ઘણા કાંટા, ઘણાં કેાતર વસે સિહા; વનાં બહુ વસે ટોળાં, અમારી સાથ નહિ આવે. ઘણી પગશેરીએ ઝાંખર, ઘણાં રીચ્છા ઘણા સૂકર; ઉગ્યાં છે કટક વૃક્ષા, અમારી સાથ નહિ આવેા. ઘણી લુ થાય છે વહેતાં, ઘણા તાપે ઘણી તાઢા, પિપાસા ભૂખના ભડકા, અમારી સાથ નહિ આવે. અધારી લેાકનાં ટાળાં, પડે પાછળ ઘણા ભય જ્યાં; ભયંકર મેઘ આજે છે, અમારી સાથ નહિ આવા અમારા આશયે સર્વે, હજી સમજાય નહિ પૂરાક અગમના ભેદ લીધાવણુ, અમારી સાથ નહિ આવે. અમારી આંખથી જોતાં, અધિકારી નથી પૂરા; “બુદ્ધચધિ” આધિની પ્રાપ્તિ, થતાં સાથે રહી લશે. ॐ शान्तिः ३
हिंदना नामदार शहेनशाह पांचमा ज्योर्जना राज्याभिषेक प्रसंगनुं यशोगान.
વ્યાલિ.
સદા નૃપ જ્યા જગમાંહિ, ચાનાં બહુ કા મા; પ્રજાપર પ્રેમ રાખીને, દીપાવા શહેનશાહાઁને. ગરીમાનાં હ્રદય હુશા, ગરીબેકનાં હરા દુ:ખા, નિહાળી ઐકયાદિથી, દીપાવા શહેનશાહીને, કરા પરમાર્થનાં કાર્યેા, હૃદયમાં સામ્યને ધારી; વધારી સૃષ્ટિમાં શાન્તિ, દીપાવેા શહેનશાહીને.
For Private And Personal Use Only