________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫ શુભ સાધ્ય દષ્ટિ રાખીને, શુભ સાધને રચવાં ભલાં, ઉપગ દિલમાં રાખીને, ભય ચિન્તા ટાળીને, ગુણ સ્થાનશ્રેણિ પગથીયાં, ચઢતે રહે ઉત્સાહથી, પાછળ રહ્યાને ઝાલજે, આગળ રહ્યા અવલખજે. ખંખેરજે એ કર્મના, પરમાણુઓ લાગ્યા થણા પ્રકટાવજે નિજ આત્મના, ગુણે સકલ શુભ ભાવથી, નિજ આત્મની અશે થતી છે, શુદ્ધિ તે નિજ સિદ્ધતા બુદ્ધ બ્ધિ એ નિજ સિદ્ધતા, કટાવ જે ઉપાણી.
૫
સંવણ ૮૬૪ ભાદરવા સુદ ૬ રાજકાર.
- ગામના क्षमापना.
મલકાતા, મીઠાં મીઠાં હદય ઝરણાં, ખામણું નીર જેવાં; ધવે સર્વે હદયમળને, દિવ્ય દર્ટ ખિલાવે, “વાળે માર્ગે સહજ શિવના, દુઃખના ઓઘ ટળે, ઉંચા ઉંચા સકલ ગુણની, ઉતા શીષ્ય આપે. સાધે મૈત્રી નયન મનની, તુચ્છતા ટાળનારાં, હાલાં સારાં પ્રતિદિન વસે, દીલના આંગણામાં, સંદેશ એ પરમ સુખને, મુક્તિનું બારણું એક ખામું જ સકલ જગના, સર્વ જીવે ખમાવે. સિંચે સર્વે હદય ગુણને, મેવની વૃષ્ટિ જેવા, સાચી એ છે સહજ વિભુને, દેખવાનીજ દષ્ટિ, આ પ્યારાં હુક્ય વસ, શાન્તિને આપનાશ; બુદ્ધયબ્ધિ હા પ્રતિદિન થશા, ખામણાં એ મજાનાં.
કર્ક રાજિય સંવત ૧૮૬૮ ભાદરવા સુદિ છ માસવાર
For Private And Personal Use Only