________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિપૂર્ણ નિશ્ચય, બની રહે બનાવ્યું, સુતાં ઉંઘતાં, જાગતાં બેસતાં એક હુકમ આત્મ વીર્ય, કરૂ જીવને હું. સકલ અંગપર શક્તિએ સત્ય જામે બની રહે સદા યે સહુ મુજ તાબે સકલ વાસના ભયમીભૂતજ બને એ હુકમ આમવી- કરૂં જીવને હું. અસંખ્યાત આત્મપ્રદેશે રહ્યું છે; સકલ ચેગનું વીર્ય તે સ્થિર થાઓ. પરિણામ પામું સદા શુદ્ધ રૂપે; હુકમ આત્મ વીર્ય કરું છવને હું
ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૮ શ્રાવણ વદિ શુક્રવાર
--
--
૧
आत्मसंबोधन.
હરિગીત તું સર્વની આગળ થઇને સર્વને નેતા બની. ઉત્સાહ પ્રકટાવી ઘણે, શૂરતા ચલવી અગમાં ઉત્સાહને પ્રેરી ઘણે, શુરતા ચઢવી લેકને નિજ ફર્જ પૂરી પાડબા, શુભ કાર્યકર બહુ ખંતથી. સાહસિક ચિ વિવેકથી, ઝટ બૈર્યને ધારણ કરી શુભ કાર્ય કર ફત્તેહ છે, વિશ્વાસથી નિષ્કામથી. સ્વામી રહી વિપત્તિ, તેથી અરે! હીવું નહીં નિજ આત્મના સામર્થ્યથી વિષે સહુ રે જશે. પુરૂષાર્થને ઝટ ફેરવી, નિજ આરમની શ્રદ્ધા ધરી; ઉંડે હદયમાં ઉતરી, આલેચ કરજે કાર્યને આગળ જતાં જે આપડે તે, ધિર્યને છેડીશ ના. રાખી હદયમાં સિંહની, દષ્ટિ વિચાર ચાલવું.
For Private And Personal Use Only