________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાગણ બનીને શોધતી, તમભારમાં જ્યાં ત્યાં ફરી બહ કાટવાટે આથી પણ, થાકને લેતી નથી. લલચાવતા અને ઘણુ પણ, લક્ષ ત્યાં દેતી નથી; બહુ થાકતી આગળ વહે ને, ઉંઘતી જરીયે નહીં. આસુકયથી તન થન થઈ, સહુ રૂપ આંખે દેખતી; બહુ રૂપ દેખી સ્વામીનાં, આનન્દથી બહુ શોધતી. બહુ તાપ તપતી ચાલતી. જપતી હદયથી જાપને, નિજ ચિત્ત સાથે અકય, સ્વામીનું કરી સંયમ ધરે. નવધા ધરે શુભ ભક્તિને, અર્પણ કર્યું મનનું સહુ શુભ જ્ઞાન ભક્તિ ભેગના એ, ગની ગણ બની. ચોગણ બની અન્તરથકી, યોગી પિયુને દેખી; સર્વેગથી નિજ ચગીને, ભેટી પદ્ધ આવેશથી.
ગણ બની એ ચેતના, ને ચેગિ એ ચેતન બન્યા બુદ્ધચબ્ધિ અન્તરમાં જુઓ એ, પાત્રમય પિતે બને
ૐ શાન્તિ ૨ સંવત ૧૯૬૮ શ્રાવણ સુદિ ૬ રવિવાર.
भावना.
હરિગીત – આનનમય નિજ રૂપને, જાણયું પક્ષે શાસથી; આનન્દને અનુભવ કરું એ, ભાવદીલમાં ઉપજે, સ્થિરતા કરી નિજ ચિત્તની, થાવું અમર ચેતન પ્રભુ વિક્ષેપ સર્વે વારીને આનન્દમય સહેજે બનું. સંકલ્પ એ જાગી, બવાર દિલમાં યાદિ દે, તું મુક્ત થાવા યત્ન કર, ઉપયોગ એવું શિખવે, એ શીખને દીલમાં ધરી, ઇડું સહજનિજ રૂપને આચારની શુદ્ધિ કરી, ભાવું હદયમાં ભાવના.
For Private And Personal Use Only