________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
LL
અન્તર્દ્રષ્ટિ ગ્રહણ કરીને, માથ દ્રષ્ટિ તજી ક કતી ભાતાં સહજ ગુણના, વસ્તુતઃ તુ થઈ ો. દિવ્યજ્ઞાને સહજ રૂપો, દિવ્ય આનન્દ છે ત્યાં; સાક્ષીરૂપે સલ કરણી, ચાગ્યતાથી થતી એ. વૈરાગી મૈં વિચર પથમાં, માક્ષના એકતાને; આડા ધેા કર્દિ ભીંશ ના, દુષ્ટ સ્થાનેા તજી દે. અન્તર્યામી પ્રભુ ભજ સદા, શુદ્ધ ભક્તિ ગ્રહી લે, આંખી થાશે સહજ રૂપની, શુદ્ધ લાગે સમાધિ. અન્તર્યાં છે સહેજ સુખની, શુદ્ધ ઝાંખી મઝાની; ત્યાગી સર્વે વિષય ભ્રમણા, ભૂલ ના ખા હવે તુ. થાવે શાન્તિ સકલ સુખદા, સ્થાન તેવાં ભજી લે; ડાહ્યા થૈ તું સહજ સુખની, કુચીએ આદરી લે. માતા સર્વે પ્રકટ ત્યજજે, પ્રેમ લાવી ખરાને; સન્તાના તુ વિનય કરજે, ભક્તિ સાચી કરીને. આવી ભાવે સદ્ગુરૂ કને, ધર્મના સાર લે જે; બુદ્ધચન્ધિની હૃદય સ્ફુરણા, જે ૐ તે સુણી લે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ યાન્તિઃ ૨
સવત ૧૯૬૮ ના સાથ વદિ ૧૭ ગુરૂવાર
we
आत्मप्राप्ति.
માક્રાંતા
આશા મારી હૃદય ઘટમાં, જાય સઽહુ' જગાવા; સાડહુ' સાડહુ' અલખ વચને, શક્તિનુ ધામ ધ્યાવે. કલ્યાણાનુ સર્કલમલજે, પાર જેના ન આવે; તેતુ પોતે નહિ અવરમાં, દેખતાં પાર પાવે સત્તા હારી પ્રભુ. સમખરે ! શક્તિથી વ્યક્તિ પાવે શક્તિ વ્યક્તિ અનુભવાહી, શક્તિના નાથ થાવે
For Private And Personal Use Only